શોધખોળ કરો
Tarot Card Rashifal: આ 3 રાશિ માટે મંગળવારનો દિવસ રહેશે ખાસ જાણો શું કહે છે કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal: આજે 25 માર્ચ મંગળવારનો દિવસ મેષથી મીન રાશિના લોક માટે કેવો નિવડશે, જાણીએ રાશિફળ

પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ રાશિના વિદેશ યાત્રા માટેના યોગ બની રહ્યાં છે પાઠન પઠનમાં રૂચિ વધશે
2/12

વૃષભ- આજે આપને શુભ સમાચાર મળશે પરંતુ વાદવિવાદમાં ન પડશો
3/12

મિથુન- આજે ભાગ્યોનો સંપૂર્ણ સાથ મળશે. કોઇ પણ કામમાં ઉતાવળ ન કરો
4/12

કર્ક – રાશિ સ્વાસ્થ્યની ચિંતા સતાવશે આપ બીજાની સામે અસહજ મહેસૂસ કરશો
5/12

સિંહ- રાશિને ભાગ્યનો સાથ મળશે અને વ્યાપાર પણ વધશે
6/12

કન્યા – કન્યા રાશિના જે સિંગલ છે તેમના માટે વિવાહના યોગ બનશે
7/12

તુલા – તુલા રાશિના લોકો આજે વ્યર્થ દોડધામથી બચો, માનસિક સંતુલન બનાવી રાખો
8/12

વૃશ્ચિક – આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે વાહનનો ઉપયોગ સંભાળીને કરો
9/12

ધન- આજે આપને કામમાં નોંધનિય પ્રગતિ દેખાશે જેનાથી મન પ્રસન્ન રહેશે
10/12

મકર – મકર રાશિના લોકોએ આજે તેમના કામ પર ફોકસ કરવું જોઇએ
11/12

કુંભ – કુંભ રાશિની આજે મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે ઓળખ થશે માન સન્માનમાં વૃદ્ધિ થશે
12/12

મીન- કાર્ય સ્થળ પર લોકોનો સહયોગ નહિ મળે પરંતુ તેમ છતાં આપ સફળ ચોક્કસ થશો
Published at : 25 Mar 2025 07:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
