શોધખોળ કરો

November Arthik Rashifal 2023: નવેમ્બર માસ આ ત્રણ રાશિના જાતક માટે નિવડશે શુભ, થશે ધનલાભ

November Horoscope 2023: નવેમ્બરમાં ઘણા ગ્રહો તેમની રાશિ બદલી નાખશે, જે તમામ રાશિના લોકો પર અસર કરશે. આર્થિક દૃષ્ટિએ આ મહિનો કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8

2/8
નવેમ્બર મહિનો શરૂ થઇ ચૂક્યો  છે. નવેમ્બર મહિનો તહેવારો અને ગ્રહો અને નક્ષત્રો અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને કેટલીક રાશિઓની આર્થિક સ્થિતિ ઘણી સારી રહેવાની છે. આ રાશિઓ પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

3/8
મિથુન રાશિના જાતકોને વ્યાવસાયિક જીવનમાં આર્થિક લાભની તકો મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. જે લોકોનો બિઝનેસ છે તેમને નવેમ્બર મહિનામાં મોટો સોદો મળી શકે છે, જેનાથી ફાયદો થશે. આ રાશિના લોકો પ્રોપર્ટી ખરીદી શકે છે, પ્રોપર્ટી ખરીદવા માટે સમય સાનુકૂળ છે. નવેમ્બરમાં ધનની દેવી લક્ષ્મી અને દેવ ગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા થવાની છે. તમે તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ જોશો.

4/8
મિથુનઃ- મિથુન રાશિના લોકો નવેમ્બર મહિનામાં પૈસા સંબંધિત મામલાઓમાં સલામતી અનુભવી શકો છે. આ રાશિના લોકો નવેમ્બરમાં પર્યાપ્ત પૈસા કમાવવાની સાથે-સાથે બચત પણ કરી શકશે. તમને પૈતૃક સંપત્તિથી આર્થિક લાભ થઈ શકે છે. શેરમાંથી લાભ થવાની સંભાવના છે. રાહુની સ્થિતિને કારણે આ રાશિના લોકોને પૈસા કમાવવાની સારી તકો મળશે. આ મહિને તમે સારી આવક મેળવી શકશો.

5/8
સિંહઃ- નવેમ્બરમાં સિંહ રાશિના લોકોને પૈસા કમાવવાની સારી તકો મળશે કારણ કે ગુરુ તમારા નવમા ભાવમાં સ્થિત હશે. તમે સારા પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો. જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓ વધુ નફો મેળવી શકશે. આ સમયગાળા દરમિયાન, તમારા માટે લાભદાયક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. નવેમ્બરનો અંત આ લોકો માટે સારો રહી શકે છે કારણ કે આ સમયે તમને સારું વળતર મળશે.

6/8
આ રાશિના લોકો માટે નવેમ્બર મહિનો આર્થિક રીતે સારો રહેવાનો છે. આ મહિને તમે તમારી દરેક જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકશો. તમે ઘરના તમામ ખર્ચાઓ પૂરા કરી શકશો. આ મહિને તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાની સંભાવના છે. આ મહિને તમે તમારી આર્થિક સ્થિતિથી સંપૂર્ણ સંતુષ્ટ રહેશો. આ મહિને વેપારમાં કોઈ નવી ભાગીદારી તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે.

7/8
ધન રાશિઃ- ધનુ રાશિના લોકો માટે આ મહિનો ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. નોકરીયાત લોકો માટે વિદેશ જઈને પૈસા કમાવવાની તક મળશે. આ મહિને તમને આર્થિક લાભ અને પ્રમોશન મળવાની પ્રબળ સંભાવના છે.

8/8
ધન રાશિના લોકોને નવેમ્બરમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. તમારા નાણાકીય લાભમાં વધારો થશે. આ મહિને તમને વિદેશ જઈને પૈસા કમાવવાની તક પણ મળશે. ધન રાશિના લોકોને પણ આ મહિને આવકની ઘણી નવી તકો મળશે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો.

એસ્ટ્રો ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતીSurat News: પાટણ બાદ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ પાર્ટી.

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો
California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત

Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

હવે 10 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, ઈ-કોમર્સ કંપની Blinkit એ શરૂ કરી નવી સેવા

Embed widget