શોધખોળ કરો
Best Mileage Bike: એક લિટર પેટ્રોલમાં 75 કિમી સુધી ચાલે છે આ મોટરસાઇકલ, જાણો તમારા માટે કઇ ફિટ છે

પ્રતિકાત્મક તસવીર
1/6

Bajaj Platina 100: આ બાઇકમાં 102 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.9 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 75 કિમી કવર કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52,865 રૂપિયા છે.
2/6

Honda SP 125: આ બાઇકમાં 124 cc એન્જિન છે. તેનું એન્જિન 10.72 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 79,587 રૂપિયા છે.
3/6

બજાજ પ્લેટિના 110: આ બાઇકમાં 115 સીસી એન્જિન છે. તેનું એન્જિન 8.44 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 70 કિમીનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 63,349 રૂપિયા છે.
4/6

Hero HF Delux: આ બાઇકમાં 97.2 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.91 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52042 રૂપિયા છે.
5/6

TVS સ્પોર્ટઃ આ બાઇકમાં 109.7 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 8.18 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 70 કિમીનું અંતર કાપે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 57,730 રૂપિયા છે.
6/6

Bajaj CT 100: આ બાઇકમાં 102 cc એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7.79 bhpનો પાવર જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 75 કિમી કવર કરે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 52,490 રૂપિયા છે.
Published at : 07 Feb 2022 08:13 AM (IST)
Tags :
Bajaj CT 100 Bajaj Platina 100 Hero HF Deluxe TVS Sport Bajaj Platina 110 Honda SP 125 Bajaj Platina 100 Price Bajaj CT 100 Price TVS Sport Price Bajaj Platina 110 Price Honda SP 125 Price Hero HF Deluxe Price Bajaj Platina 100 Features Bajaj CT 100 Features TVS Sport Features Bajaj Platina 110 Features Honda SP 125 Features Hero HF Deluxe Featuresઆગળ જુઓ
Advertisement