શોધખોળ કરો
બૉલીવુડ સ્ટારની દીકરીએ બ્લેક બિકીની બતાવ્યો ગ્લેમરસ અવતાર, બહુ જલ્દી કરશે બૉલીવુડમાં એન્ટ્રી, જુઓ તવસીરો....
Shanaya Kapoor
1/7

મુંબઇઃ બૉલીવુડ એક્ટર સંજય કપૂરની દીકરી જલ્દી મોટા પડદા પર દેખાવવાની છે. આજકાલ શનાયા કપૂર પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આજે શનાયા કપૂરે પોતાની બે લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે, જેમાં તે એકદમ હૉટ દેખાઇ રહી છે.
2/7

આ તસવીર શનાયા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે બ્લેક Monokiniમાં દેખાઇ રહી છે. સાથે તેને ઓવર સાઇઝ્ડ જેકેટ પણ પોતાની ઉપર નાંખેલુ છે.
3/7

શનાયા કપૂરને આલિયા, વરુણ જેવા સ્ટાર કિડ્સની જેમ શનાયાને પણ કરણ જોહર લૉન્ચ કરશે.
4/7

તાજેતરમાંજ સોશ્યલ મીડિયા દ્વારા ધર્મા પ્રૉડક્શને જણાવ્યુ કે શનાયાએ Dharma Cornerstone Agencyને સાઇન કરી છે.
5/7

શનાયા કપૂરની પહેલી ફિલ્મની જાહેરાત પણ આ વર્ષે જુલાઇમાં થશે.
6/7

શનાયા ઘણા સમયથી ડેબ્યૂની તૈયારીઓ કરી રહી હી. થોડાક સમય પહેલા જ્યારે તેને પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યુ હતુ ત્યારે પણ તેના ડેબ્યૂની અટકળો શરૂ થઇ ગઇ હતી.
7/7

ડેબ્યૂ પહેલા શનાયા ફિલ્મ ગુંજન સક્સેનામાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂકી છે. (Photos- Shanaya Kapoor Instagram)
Published at : 08 Apr 2021 09:57 AM (IST)
આગળ જુઓ
Advertisement






















