શોધખોળ કરો
બૉલીવુડમાં બદલાયો ટ્રેન્ડ, કાર છોડીને બાઇક લઇને ઘરેથી બહાર નીકળી રહ્યાં છે સ્ટાર્સ, જુઓ શાહિદ કપૂરની લેટેસ્ટ તસવીરો.......

Shahid_
1/6

મુંબઇઃ મોંઘી કારો ચલાવવાનો ટ્રેન્ડ હવે બૉલીવુડમાં બદલાઇ રહ્યો છે. મોટાભાગના એક્ટર્સ અને સ્ટાર્સ હવે પોતાના કામ માટે ઘરેથી કારની જગ્યાએ બાઇક લઇને નીકળી રહ્યાં છે. જુઓ શાહિદ કપૂરની લેટેસ્ટ બાઇક વાળી તસવીરો...
2/6

અભિનેત્રી શાહિદ કપૂર કાલે પોતાની સ્પોર્ટ્સ બાઇક લઇને જ ઘરેથી બહાર નીકળ્યો હતો.
3/6

શાહિદ કપૂરે માસ્ક લગાવ્યુ હતુ, પરંતુ પૈપરાજીની નજરથી કોણ બચી શકે છે.
4/6

આ દરમિયાન શાહિદ કપૂર તમામ નિયોમોનુ પાલન કરતો દેખાયો હતો. તેને હેલમેટ પણ પહેરેલુ હતુ અને માસ્ક પણ લગાવી રાખ્યુ હતુ.
5/6

ખરેખરમાં, શાહિદ કપૂર આજકાલ પોતાની ડેબ્યૂ સીરિઝનુ શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તેની સાથે રાશી ખન્ના છે.
6/6

પૈપરાજીને જોઇને તેને હેલમેટ ઉતાર્યુ અને પૉઝ પણ આપ્યા હતા.
Published at : 10 Aug 2021 02:55 PM (IST)
આગળ જુઓ
Advertisement