શોધખોળ કરો
બિકીની પહેરીને સમુદ્ર કિનારે આ મિસ્ટ્રી મેન સાથે દોડતી દેખાઇ જ્હાન્વી કપૂર, તસવીરોમાં જુઓ કોણ છે આ છોકરો?

Janhvi_Kapoor
1/6

મુંબઇઃ જેમ જેમ જ્હાન્વી કપૂરને ઇન્ડસ્ટ્રીમાં સમય વિતતો જઇ રહ્યો છે, તેમ તેમ તે પહેલા કરતાં વધુ કૉન્ફિડેન્ટ અને ગ્લેમરસ થતી જઇ રહી છે. આ અમે નથી પરંતુ તેની તસવીરો બતાવી રહી છે, જે ખાસ કરીને એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે પોતાના સોશ્યલ મીડિયા પર શેર કરી છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
2/6

શેર થવાની સાથે જ જ્હાન્વી કપૂરની આ તસવીરો ખુબ વાયરલ થઇ થઇ અને ચર્ચા પણ વધુ જગાવી રહી છે. એકવાર ફરીથી જ્હાન્વી કપૂર બિકીનીમાં પોતાનો જાદુ ફેન્સ પર ચલાવ્યો છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
3/6

જ્હાન્વી કપૂરે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર વેકેશન તસવીર અપલૉડ કરી જેમાં તે બિકીની પહેરીને સમુદ્ર કિનારે દેખાઇ રહી છે. પરંતુ આ તસવીરમાં જ્હાન્વી કપૂર કોઇ છોકરાનો હાથ પકડીને દોડતી દેખાઇ રહી છે, સમુદ્ર કિનારે ભાગતી આ તસવીર દરેકને ચોંકાવી રહી છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
4/6

હવે સવાલ આ તસવીરને લઇને ઉઠી રહ્યાં છે કે આ શખ્સ છે કોણ? જેની સાથે જ્હાન્વી કપૂર વેકેશન એન્જૉય કરી રહી છે. તસવીરમાં છોકરાનો ચહેરો નથી દેખાઇ રહ્યો, પરંતુ અમે તમને આ શખ્સનુ નામ બતાવી રહ્યાં છીએ. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
5/6

જે ખાસ શખ્સની સાથે જ્હાન્વી કપૂર વેકેશન એન્જૉય કરી રહી છે, તેનુ નામ મીડિયા રિપોર્ટ્સમાં ઓરાહન અવાત્રામણી બતાવવામાં આવી રહ્યું છે, જે જ્હાન્વી કપૂરનો ખાસ દોસ્ત છે, અને કેટલીય વાર તેને જ્હાન્વી કપૂરની સાથે સ્પૉટ કરવામાં આવ્યો છે. (તસવીરો - ઇન્સ્ટાગ્રામ)
6/6

જ્હાન્વી કપૂર વેકેશન એન્જૉય
Published at : 16 Jun 2021 08:15 PM (IST)
આગળ જુઓ
Advertisement