શોધખોળ કરો
Prthiviraj Teaser : અક્ષય કુમારના તેજ અને રાની બનેલી માનુષી છિલ્લરનીના સુંદર અવતારના ફેન્સ થયા દિવાના, જુઓ બેસ્ટ સીન............

Prthiviraj_Teaser_13
1/13

Prithviraj Teaser Best Scenes: સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) અને માનુષી છિલ્લર (Manushi Chhillar)ની મૉસ્ટ વૉન્ટેડ ફિલ્મોમાંની એક 'પૃથ્વીરાજ'ની રિલીઝિંગ ડેટ અને ટીઝર સામે આવી ચૂક્યુ છે. ફિલ્મના ટીઝરને દર્શકોમાં અલગ જ એક્સાઇટમેન્ટ પેદા કરી દીધુ છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો.............
2/13

ફિલ્મમાં અક્ષય કુમાર જ્યાં રાજા પૃથ્વીરાજની ભૂમિકા નિભાવતો દેખાશે તો વળી માનુષી છિલ્લર આ ફિલ્મમાં રાની સંયોગિતાની ભૂમિકા નિભાવતી દેખાશે.
3/13

ટીઝરમાં માનુષી છિલ્લરની સુંદરતાની ખુબ ચર્ચા થઇ રહી છે. દરેક તેની રાની લૂક અને માસૂમિયત પર દિલ હારી ગયા છે.
4/13

વળી, વાત કરીએ અક્ષયકુમારની તો એકવાર ફરીથી પોતાના દબંગ અંદાજથી તમામને તે ઇમ્પ્રેસ કરતી દેખાવવાની છે.
5/13

આ માનુષી છિલ્લરનુ બૉલીવૂડ ડેબ્યૂ પણ હશે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સંજય દત્ત (Sanjay Dutt), સોનુ સુદ (Sonu sood) પણ મુખ્ય રૉલમાં દેખાશે.
6/13

પૃથ્વીરાજ ચૌહાણ ફિલ્મનુ ટીઝર સામે આવ્યુ છે, જેનો લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે, અને સતત આ ટીઝરને જોવાની સંખ્યા વધતી જઇ રહી છે.
7/13

બહુજ ઓછા સમયમાં ટીઝરને ખુબ જબરદસ્ત રિસ્પૉન્સ મળી રહ્યો છે. ટીઝરના ડાયલૉગ પણ ખુબ વાયરલ થઇ રહ્યાં છે.
8/13

ફિલ્મમાં મ્યૂઝિક કમાલનુ છે, સાથે જ વૉઇસ ઓવર પણ જબરદસ્ત અંદાજમાં કરવામાં આવ્યો છે. ફિલ્મના આ નવા ટીઝરમાં ખરેખર એક્ટર્સની ભૂમિકાની ઝલક જોવા મળે છે. 1 મિનીટ 22 સેકન્ડના આ ટીઝરમાં દેશભક્તિ, એક્શન, ડાયલૉગ, સ્ટાઇલ બધુ જોવા મળી રહ્યું છે.
9/13

પૃથ્વીરાજ ચૌહાણની ઉપર બનાવવામાં આવેલી ફિલ્મમાં અક્ષય કુમારનો ડાયલૉગ આ સમયે ખુબ ચર્ચામાં આવી ગયો છે, તેનો ડાયલૉગ કંઇક આ રીતનો છે કે ધર્મ માટે જીવ્યો છું ધર્મ માટે મરીશ.............
10/13

અક્ષય કુમારનો આ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અને તેની કેટલીય તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
11/13

ફિલ્મની આ પૉસ્ટ પણ તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવી છે. પૉસ્ટરમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર ઘોડા પર સવાર જબરદસ્ત અંદાજમાં દેખાઇ રહ્યાં છે.
12/13

અમે પહેલા પણ જોઇ ચૂક્યા છીએ કે ઇન્ડિયન હિસ્ટૉરિક ફિલ્મો ભલે બાજીરાવ મસ્તાની, પદ્માવત, પાનીપત, મણિકર્ણિકા હોય કે પછી તાનાજી હોય. આ તમામને ઓડિયન્સનો ખુબ પ્રેમ મળ્યો છે. આવામાં બૉક્સ ઓફિસ પર પૃથ્વીરાજની પણ ખુબ બોલબાલા હોઇ શકે છે.
13/13

બૉક્સ ઓફિસ પર પૃથ્વીરાજ
Published at : 16 Nov 2021 12:11 PM (IST)
આગળ જુઓ
Advertisement