શોધખોળ કરો
Pics: થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને કેર વર્તાવતી દેખાઇ Jannat Zubair, એક્ટ્રેસનો અવતાર જોઇને તમે પણ કહેશો - માશાઅલ્લાહ !
Jannat Zubair Pics: ટીવી એક્ટ્રેસ જન્નત ઝૂબેરે (Jannat Zubair) પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ હૉટ અવતાર દેખાઇ રહ્યો છે.

ફાઇલ તસવીર
1/8

Jannat Zubair Pics: ટીવી એક્ટ્રેસ જન્નત ઝૂબેરે (Jannat Zubair) પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ હૉટ અવતાર દેખાઇ રહ્યો છે.
2/8

જન્નત ઝૂબેર આજે ઇન્ડસ્ટ્રીમાં મોટી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. જન્નત ઝૂબેર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાના ફેન્સની વચ્ચે દરરોજ નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
3/8

તાજેતરમાં જ એક્ટ્રેસ જન્નત ઝૂબેરે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ સ્કર્ટ અને ક્રૉપ ટૉપ પહેરીને દેખાઇ રહી છે, આ તેનો એકદમ સેક્સી લૂક છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે.
4/8

એક્ટ્રેસે ટીવીની દુનિયામાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પગ મુક્યો હતો. આજે તે એક મોટી અને પૉપ્યૂલારિટી વાળી હીરોઇને બની ચૂકી છે, અને બાદમાં તેની અનેક ટીવી સીરિયલોમાં કામ કર્યુ છે.
5/8

જન્નત ઝૂબેર તાજેતરમાં જ રોહિત શેટ્ટીના શૉ ખતરો કે ખિલાડી 12માં એક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ છે. શૉમાં જન્નત ઝૂબેર મોંઘી કન્ટેસ્ટન્ટમાની એક છે.
6/8

જન્નત ઝૂબેરને (Jannat Zubair) આજકાલ દરેક લોકો ઓળખે છે. તેને પોતાની મહેનતથી પોતાનુ સ્ટેજ મેળવ્યુ છે.
7/8

જન્નત ઝૂબેર ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આજકાલ જન્નત ઝૂબેર લાખો ફેન્સના દિલોમાં રાજ કરી રહી છે, તેની લોકપ્રિયતા આજે કોઇ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.
8/8

જન્નત ઝૂબેરના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે, આ જ કારણ છે કે તેના ઇન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝૂબેર એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે ટીવીની દુનિયામાં ફૂલવાથી પગ મુક્યો અને બાદમાં રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં દેખાઇ હતી.
Published at : 12 Oct 2022 12:04 PM (IST)
આગળ જુઓ
Advertisement