શોધખોળ કરો
બૉલીવુડની આ હીરોઇનો છે ભણવામાં ખુબ હોંશિયાર, 12મી બોર્ડ પરીક્ષામાં લાવી હતી આટલા બધા માર્ક્સ, જાણો વિગતે

1/7

મુંબઇઃ બૉલીવુડમાં જે એક્ટ્રેસને તમે ફોલો કરો છો, શું તમે જાણો છો તે ભણવામાં કેવી હતી, હોશિયાર હતી કે પછી...... આજે અમે તમને એવી કેટલીક એક્ટ્રેસ વિશે બતાવી રહ્યાં છીએ જે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ માર્ક્સ મેળવીને પાસ થઇ હતી. આ લિસ્ટમાં જ્હાન્વી કપૂરથી લઇને અનુષ્કા જેવી સ્ટાર એક્ટ્રેસ સામેલ છે.
2/7

જ્હાન્વી કપૂર પોતાની અમેઝિંગ એક્ટિંગ સ્કિલ્સથી મોટા પડદા પર ધમાલ મચાવી રહી છે. તેને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 86 ટકા માર્ક્સ મેળવ્યા છે.
3/7

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 83 ટકા માર્ક્સ મેળવ્યા છે.
4/7

કૃતિ સેનને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 90 ટકા માર્ક્સ હાંસલ કર્યા હતા. આ પછી તેને જેપી ઇન્સ્ટીટ્યૂટ ઓઇ ઇન્ફોર્મેશન ટેકનોલૉજી, નોઇડાથી ઇલેક્ટ્રૉનિક્સ અને કૉમ્યૂનિકેશનમાં ગ્રેજ્યૂએશન કર્યુ હતુ.
5/7

અનુષ્કા શર્મા બૉલીવુડની હાઇએસ્ટ પેડ એક્ટ્રેસમાંની એક છે, તેને ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 89 ટકા માર્ક્સ હાંસલ કર્યા છે.
6/7

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 95 ટકા માર્ક્સ હાંસલ કર્યા છે.
7/7

'ઉરીઃ સર્જિકલ સ્ટ્રાઇક' એક્ટ્રેસ યામી ગૌતમે ધોરણ-12ની બોર્ડ પરીક્ષામાં 80 ટકા માર્ક્સ હાંસલ કર્યા છે.
Published at : 29 Aug 2021 10:19 AM (IST)
View More
Advertisement