શોધખોળ કરો
Rubina Dilaik Photoshoot: રૂબીના દિલૈકે અપ્સરા બનીને બેબી બમ્પ કર્યો ફ્લોન્ટ, તસવીરો થઈ વાયરલ
Rubina Dilaik Photoshoot: ટીવી સીરીયલ અભિનેત્રી રૂબીના દિલૈકે તાજેતરમાં અપ્સરા બનીને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કર્યા છે.

રુબીના દિલૈક
1/8

Rubina Dilaik Photoshoot: ટીવી સીરીયલ અભિનેત્રી રૂબીના દિલૈકે તાજેતરમાં અપ્સરા બનીને સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કર્યા છે.
2/8

આ ફોટોશૂટમાં અભિનેત્રી તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
3/8

ટીવી સિરિયલની અભિનેત્રી રુબીના દિલૈક આ દિવસોમાં તેના ગર્ભાવસ્થાના સમયગાળાનો આનંદ માણી રહી છે.
4/8

અભિનેત્રી રૂબીના દિલૈકે અને અભિનવ શુક્લા લગ્નના લગભગ 5 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
5/8

આ દરમિયાન ટીવી સિરિયલ સ્ટાર રૂબિના દિલૈકે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અવતાર જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
6/8

બિગ બોસ 14ની વિજેતા આ તસવીરોમાં બિલકુલ અપ્સરા જેવી દેખાતી હતી અને તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી હતી.
7/8

અભિનેત્રી રૂબીના દિલેક અને અભિનવ શુક્લાનું આ મેટરનિટી ફોટોશૂટ આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયું છે.
8/8

ટીવી સીરીયલ અભિનેત્રી રૂબીના દિલૈકે અને અભિનવ શુક્લાએ તાજેતરમાં મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં બંને સ્ટાર્સ એકબીજા સાથે રોમેન્ટિક તસવીરો ક્લિક કરતા જોવા મળ્યા હતા.
Published at : 05 Nov 2023 08:24 PM (IST)
આગળ જુઓ
Advertisement