શોધખોળ કરો
Rahul Athiya Photo: કેએલ રાહુલે આથિયા શેટ્ટી સાથે દુબઈમાં કરી નવા વર્ષની ઉજવણી
Athiya Shetty-KL Rahul New Year 2023: અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે દુબઈમાં એકસાથે નવા વર્ષની ઉજવણી શાનદાર રીતે કરી છે, કપલના સિઝલિંગ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ
1/8

Athiya Shetty-KL Rahul New Year 2023: અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલે દુબઈમાં એકસાથે નવા વર્ષની ઉજવણી શાનદાર રીતે કરી છે, કપલના સિઝલિંગ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
2/8

કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર અથિયા સાથેની પાર્ટીની તસવીરો શેર કરી છે, બ્લેક આઉટફિટમાં બન્ને ક્લાસી કપલ લાગી રહ્યાં છે.
3/8

નવા વર્ષની ઉજવણી કરતા, આથિયા અને રાહુલે તેમના મિત્રોની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પાર્ટીની તસવીરો શેર કરી છે.
4/8

એક ફોટોમાં આથિયા રાહુલ સાથે મસ્તી કરી રહી છે અને તે હસતો જોવા મળી રહ્યો છે.
5/8

કેએલ રાહુલ આ તસવીરમાં મિત્રો સાથે પોઝ આપી રહ્યો છે.
6/8

છેલ્લા કેટલાક મહિનાઓથી બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નના સમાચારો ચર્ચામાં છે.
7/8

બંને વર્ષ 2023માં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
8/8

જોકે, આ કપલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. (All Photo Instagram)
Published at : 01 Jan 2023 09:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
