શોધખોળ કરો

Stunning Photos: વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં Masaba Guptaની હૉટ તસવીરો વાયરલ, જોવા મળ્યો ચાર્મ લૂક

Masaba Gupta Stunning Photos: બૉલીવુડ અભિનેત્રીઓ હવે ફિલ્મો કરતાં પણ વધુ સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ થઇ ગઇ છે.

ફાઇલ તસવીર

1/9
Masaba Gupta Stunning Photos: બૉલીવુડ અભિનેત્રીઓ હવે ફિલ્મો કરતાં પણ વધુ સોશ્યલ મીડિયા પર વધુ એક્ટિવ થઇ ગઇ છે. અભિનેત્રી નીના ગુપ્તાની દીકરી (Neena Gupta Daughter) મસાબા ગુપ્તાએ એકવાર ફરીથી પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને ચોંકાવી દીધા છે.

2/9
બૉલીવુડ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની દીકરી અને ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરોથી આગ લગાવી દીધી છે.

3/9
મસાબા ગુપ્તાએ વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં પોતાની કેટલીક બૉલ્ડ તસવીરો શેર કરી છે, આમાં તે કમાલની સુંદર અને હૉટ દેખાઇ રહી છે.

4/9
મસાબા ગુપ્તા (Masaba Gupta) ભલે ફિલ્મોથી દુર છે, પરંતુ ફેશન વર્લ્ડનુ જાણીતુ નામ છે. આ તસવીરોમાં મસાબા ગુપ્તાનો ગ્લેમરસ અંદાજ બૉલીવુડની હીરોઇનોને પણ ઝટકો લાગી જશે.

5/9
મસાબા ગુપ્તાની આ તસવીરો કોઇ શૂટ કે સેટની નથી લાગતી, તેનો આ અંદાજ કાતિલ છે.

6/9
મસાબા ગુપ્તા ફેશન ડિઝાઇનિંગ ઉપરાંત એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂકી છે. તે નેટફ્લિક્સના શૉ 'મસાબા કા મસાબા' (Masaba Ka Masaba) માં દેખાઇ ચૂકી છે. 'મસાબા કા મસાબા'ની બન્ને સિઝન હિટ રહી છે.

7/9
મસાબા રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે, સોશ્યલ મીડિયા પર તેની બૉલ્ડ તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે. તે ટીવી રિયાલિટી શૉ ઇન્ડિયા ટૉપ મૉડલ શૉમાં જજ રહી ચૂકી છે.

8/9
એક સમય હતો જ્યારે મસાબા ગુપ્તા પોતાની સ્કિન અને કલરને જોઇને ડિપ્રેશનમાં રહેતી હતી, તેને અરીસામાં પોતાનો ચહેરો જોવા પણ પસંદ ન હતો, પરંતુ આજે તે દેશની જ નહીં દુનિયાના ફેમસ ફેશન અને મેકઅપ આર્ટિસ્ટ છે.

9/9
મસાબા ગુપ્તા હંમેશા મૉડર્ન અને વેસ્ટર્ન લૂકમાં દેખાય છે. ખાસ કરીને તેને મિડી ડ્રેસમાં વધુ જોવામાં આવે છે. મસાબા ગુપ્તા ફેશન જ નહીં પરંતુ ફિટનેસના મામલામાં પણ બૉલીવુડ હીરોઇનોને માત આપે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’

ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'

નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરથી મળશે મુક્તિ ?
Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીનો મરાઠીવાદ ?
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ બેગ તો મૂકી પણ રમીશું ક્યાં?
Surat news : સુરતમાં ખાડીપુરના કાયમી ઉકેલ માટે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળી મહત્વની બેઠક.
Gujarat Rain Forecast : રાજ્ય પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય, સાત દિવસ ધોધમાર વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન: 'હું અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની સત્તા પર....'
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
નીરવ મોદીનો ભાઈ નેહલ મોદી અમેરિકામાં ઝડપાયો: PNB કૌભાંડમાં સંડોવાયેલા નેહલને ભારત લાવવાની કવાયત તેજ
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં ઠાકરે બ્રધર્સ, ઉદ્ધવ સાથે આવવા પર રાજ ઠાકરેએ કરી મોટી વાત
Ambalal Patel: અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈ કરી આગાહી 

Gujarat Rain: આજે આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

‘મહારાષ્ટ્રમાં ભરત મિલાપ’,20 વર્ષ બાદ સાથે આવેલા ઠાકરે ભાઈઓનો હુંકાર,'બાળાસાહેબ જે ન કરી શક્યા, તે ફડણવીસે કરી બતાવ્યું...',

ઈન્કમટેક્સ વિભાગે લોન્ચ કર્યું TAXASSIST, ITR ફાઇલ કરવામાં કરશે મદદ, જાણો કેવી રીતે?

Embed widget