શોધખોળ કરો
Nora Fatehi એ મુંબઇ એરપોર્ટ બતાવ્યો બોલ્ડ અંદાજ, માનુષી છિલ્લર પર લાગી સુંદર
બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના ડાન્સની સાથે સાથે તેના લૂકના કારણે પણ ચર્ચામા રહે છે. નોરા ફતેહી તેની બોલ્ડનેસ માટે ખૂબ ફેમસ છે.

નોરા ફતેહી
1/8

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી તેના ડાન્સની સાથે સાથે તેના લૂકના કારણે પણ ચર્ચામા રહે છે. નોરા ફતેહી તેની બોલ્ડનેસ માટે ખૂબ ફેમસ છે.
2/8

નોરાના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. તાજેતરમાં જ નોરા ફતેહી મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી.
3/8

નોરા ફતેહી અહી સ્કિન ટાઇટ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી હતી
4/8

નોતા ફતેહી છેલ્લે આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ અ એક્શન હિરોમાં જોવા મળી હતી
5/8

બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર પર મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી
6/8

માનુષી ખૂબ જ સુંદર લાગી રહી હતી
7/8

તેણે પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા.
8/8

માનુષી ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીમાં વિકી કૌશલ્ય સાથે જોવા મળશે
Published at : 21 Sep 2023 10:54 AM (IST)
આગળ જુઓ
Advertisement