શોધખોળ કરો
Priyanka Chopra House: મંદિરથી લઈને ગાર્ડન સુધી...જુઓ અમેરિકામાં કેવા આલિશાન ઘરમાં રહે છે પ્રિયંકા ચોપરા
Priyanka Chopra House: બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. મુંબઈ સિવાય તેની પાસે લોસ એન્જલસમાં પણ આલીશાન ઘર છે. જુઓ આ ખાસ તસવીરો.

પ્રિયંકા ચોપરા
1/8

Priyanka Chopra House: બોલિવૂડથી લઈને હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. મુંબઈ સિવાય તેની પાસે લોસ એન્જલસમાં પણ આલીશાન ઘર છે. જુઓ આ ખાસ તસવીરો.
2/8

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના લોસ એન્જલસના ઘરની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
3/8

પ્રિયંકાના ઘરનો લિવિંગ રૂમ ખૂબ જ વિશાળ અને સુંદર છે. ઘરનો આ ભાગ ઓફ-વ્હાઈટ સોફાથી સજાવવામાં આવ્યો છે.
4/8

image 4
5/8

image 5
6/8

આ ઘરની બહારનો વિસ્તાર છે. જ્યાં પલંગ છે અને સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે. ઘણીવાર પ્રિયંકા અહીંથી પોતાની તસવીરો શેર કરતી જોવા મળે છે.
7/8

પ્રિયંકા ભલે પોતાના દેશથી દૂર હોય પરંતુ તે પોતાની સંસ્કૃતિને ક્યારેય ભૂલતી નથી. તેણે પોતાના ઘરમાં મંદિર પણ બનાવ્યું છે. જ્યાં તે દિવાળી પર પૂજા કરતી જોવા મળી હતી.
8/8

સાથે જ 'દેશી ગર્લ'ના ઘરમાં ગાર્ડન એરિયા પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં તે ઘણીવાર મસ્તી કરતી જોવા મળે છે.(All Photos-Instagram)
Published at : 12 Nov 2022 06:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
