શોધખોળ કરો
Photos: લાલ સાડીમાં તમન્ના ભાટિયાની સુંદરતા પર ફેન્સ ફિદા, 'બબલી બાઉન્સર'નું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ
Tamannaah Bhatia Photos: સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા આજકાલ પોતાની નવી ફિલ્મને લઇને ખુબ ચર્ચામા છે,

ફાઇલ તસવીર
1/9

Tamannaah Bhatia Photos: સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા આજકાલ પોતાની નવી ફિલ્મને લઇને ખુબ ચર્ચામા છે, આ બધાની વચ્ચે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. લાલ સાડીમાં એક્ટ્રેસે ફરી એકવાર સેક્સી અદાઓ બતાવી છે.
2/9

ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની નવી ફિલ્મ 'બબલી બાઉન્સર'ને લઇને ઉત્સાહિત છે. તમન્ના (Tamannaah Bhatia) ની આ ફિલ્મ અત્યારે ઓટીટી પર રિલીઝ થઇ છે, અને તેની સફળતાને લોકોએ ખુબ વધાવી છે. આની સાથે જ એક્ટ્રેસે લાલ સાડીમાં ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
3/9

તમન્ના ભાટિયા ફિલ્મના પ્રમૉશનમાં લાલ સાડીમાં દેખાઇ હતી. તે સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે.
4/9

પ્રમૉશનલ ઇવેન્ટ પહેલા તમન્ના ભાટિયાએ કેમેરાની સામે પૈપરાજીને ખાસ પૉઝ આપ્યા હતા. તેની દરેક અદાઓ જોવાલાયક હતી. (તસવીરો- noobspeak પેજ પરથી)
5/9

પૉઝ આપતી વખતે એક્ટ્રેસ ક્યારેક સાડીના પાલવ સાચવે છે, તો ક્યારેક વાળને સરખા કરી રહી છે. આ તસવીરોમાં તમન્ના સુંદર પરી બલા લાગી રહી છે.
6/9

તમન્ના ભાટિયા આ પહેલા પણ પોતાના ગ્લેમરસ અવતારની તસવીરો શેર કરી ચૂકી છે. તેનુ સોશ્યલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.
7/9

દક્ષિણ ભારતીય સિનેમામાં ‘મિલ્ક’ના નામથી જાણતી અભિનેત્રી તમન્ના ભાટિયા હવે ઓટીટી પર પોતાનો પગ જમાવવાની કોશિશ ફિલ્મ ‘બબલી બાઉન્સર’થી કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશક મધુર ભંડારકરે કર્યુ છે, મધુરે એક નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં કેટલીય અભિનેત્રીઓને તેની કેરિયરની શરૂઆતની સંજીવની જેવી ફિલ્મો આપી છે.
8/9

તમન્ના ભાટિયાએ વર્ષ 2005માં હિન્દી ફિલ્મ 'ચાંદ સા ચેહરા'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, પણ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ઉતરી ગઇ તે લોકોને ખબર જ ના પડી. બાદમાં તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને ત્યાં તે સ્ટાર એક્ટ્રેસ બની ગઇ. હવે તેને આશા છે કે, તે હિન્દી ફિલ્મોમાં પણ સફળ અભિનેત્રી બનશે.
9/9

આ પરંતુ બધાથી ખાસ છે કે બાહુબલીની સફળતા બાદ લોકો તમન્ના ભાટિયાને વધુ જોશે, પરંતુ બૉલીવુડની દરવાજા ખુલ્યા નહીં. તે સારી એક્ટિંગ કરતી હોવાથી કોઇ મોટા મેકર્સની નજરમાં નથી આવી. આ બધાની વચ્ચે મધુર ભંડારકરે પોતાની ફિલ્મ 'બબલી બાઉન્સર' માટે એક્ટ્રેસને કાસ્ટ કરી છે, મિલ્ક નામથી જાણીતી થયેલી આ હીરોઇને મુક્કાબાજી કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મ દિલ્હીની પાસે એક કસ્બાની આ કહાણી છે જ્યાં દરેક ઘરમાં એક બાઉન્સર છે.
Published at : 27 Sep 2022 11:46 AM (IST)
આગળ જુઓ
Advertisement