શોધખોળ કરો
Glamorous Look: સંજીદા શેખ 38 વર્ષની ઉંમરમાં પણ દેખાય છે આવી હૉટ, તસવીરો પરથી નજર નહીં હટે તમારી....
એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, તો ફેન્સ તેના દરેક લૂકના દિવાના બની જાય છે. હવે તાજેતતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસ સંજીદા શેખે એકદમ સેક્સી તસવીરો શેર કરી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Sanjeeda Sheikh Glamorous Look: ટીવીની સંસ્કારી વહુ સંજીદા શેખ એક્ટિંગ અને હૉટનેસ બન્નેના કારણે સોશ્યલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, તો ફેન્સ તેના દરેક લૂકના દિવાના બની જાય છે. હવે તાજેતતરમાં જ એક ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસ સંજીદા શેખે એકદમ સેક્સી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની કાતિલ અદાઓને જોઇને ફેન્સ બેહાલ થઇ રહ્યાં છે. જુઓ એક્ટ્રેસની હૉટ તસવીરો.....
2/7

એક્ટ્રેસ સંજીદા શેખ પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઈફને લઈને સોશ્યલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. 38 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી પોતાની હૉટનેસ અને ફિટનેસથી તેના ચાહકોના દિલને છીનવી રહી છે. તેની સ્ટાઈલિશ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
3/7

તમને જણાવી દઈએ કે અભિનેત્રી સંજીદા શેખ જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના દરેક લૂક પર પોતાનો પ્રેમ વરસાવે છે.
4/7

જોકે આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. અભિનેત્રીની તસવીરો પર કૉમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું- 'વાહ', જ્યારે બીજા યૂઝરે લખ્યું- 'બહુ સુંદર લાગી રહી છે.'
5/7

તાજેતરમાં શેર કરવામાં આવેલી તસવીરોમાં સંજીદા શેખે ક્રોપ ટોપ સાથે ડેનિમ જીન્સ પહેરેલું છે. આ સિવાય ક્રૉપ ટોપની આગળની ચેન ખોલીને તેણે કેમેરા સામે કેટલાય કિલર પૉઝ આપ્યા છે. આ તસવીરોમાં અભિનેત્રીએ ડીપ નેક ટોપ પહેરીને તેના ક્લીવેજને ફ્લૉન્ટ કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
6/7

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી સંજીદા શેખ ટૂંક સમયમાં સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'માં જોવા મળશે. સંજીદા શેખ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 4.6 મિલિયન યૂઝર્સ ફોલો કરે છે.
7/7

તમામ તસવીરો સંજીદા શેખના ઇન્સ્ટાગ્રામ પરથી...
Published at : 28 Oct 2023 11:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
