શોધખોળ કરો
Jacqueline Fernandez PHOTO: વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં જેકલીન ફર્નાન્ડિઝનો સિઝલિંગ અવતાર
Jacqueline Fernandez PHOTO: અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે 74મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની નવી તસવીરો શેર કરી છે. તેના નવા લૂકથી જેકલીને તેના ચાહકો પાસેથી બાર્બીનું બિરુદ મેળવ્યું છે.

જેક્લીન ફર્નાન્ડિઝ
1/7

Jacqueline Fernandez PHOTO: અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝે 74મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની નવી તસવીરો શેર કરી છે. તેના નવા લૂકથી જેકલીને તેના ચાહકો પાસેથી બાર્બીનું બિરુદ મેળવ્યું છે.
2/7

બુધવારે, જેક્લિને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી તેનો લેટેસ્ટ લૂક રજૂ કર્યો. ચમકતા બોડીકોન ડ્રેસમાં ધ્યાન આકર્ષિત કર્યા પછી, અભિનેત્રી ચમકતા સફેદ બોડીકોન ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી.
3/7

જેક્લિને તેના સફેદ ડ્રેસને ફ્લોરલ એમ્બ્રોઇડરી, ડાયમંડ નેકલેસ અને હાઈ બન સાથે પેર કર્યો હતો.
4/7

કાન્સ 2024 માટે જેકલીનના આઉટફિટએ ચાહકોનું દિલ જીતી લીધું અને નેટીઝનોને પ્રભાવિત કર્યા.
5/7

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
6/7

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
7/7

(All Photo Instagram)
Published at : 01 Jun 2024 11:20 PM (IST)
આગળ જુઓ
Advertisement