શોધખોળ કરો
khushi kapoor: મિત્રો સાથે બાંદ્રામાં રેસ્ટોરન્ટ બહાર હોટ અંદાજમાં જોવા મળી ખુશી કપૂર,જુઓ તસવીરો
મિત્રો સાથે બાંદ્રામાં રેસ્ટોરન્ટ બહાર હોટ અંદાજમાં જોવા મળી ખુશી કપૂર,જુઓ તસવીરો
ખુશી કપૂર
1/8

જાહ્નવી કપૂર અને ખુશી કપૂરની મિત્રતા અજય દેવગનની દિકરી ન્યાસા દેવગન સાથે ખૂબ જ સારી છે. ખુશી કપૂર ગઈ કાલે રાત્રે ન્યાસા સાથે ડિનર માટે બહાર ગઈ હતી.
2/8

સોશિયલ મીડિયા પર અલગ-અલગ પોઝમાં ખૂશી કપૂરની તસવીરો જોવા મળી રહી છે.
3/8

ખુશી કપૂર તેના મિત્ર ઓરહાન સાથે જોવા મળી હતી. તેમની સાથે ન્યાસા દેવગન પણ હતી.
4/8

આ તસવીરોમાં ખુશી કપૂર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી હતી.
5/8

ખુશી કપૂરે બ્લેક કલરનો શાનદાર ડ્રેસ પહેર્યો હતો.
6/8

ખુશી કપૂર બાંદ્રા રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી, પરંતુ તે પાપારાઝીના કેમેરા સામે પોઝ આપવાના મૂડમાં નહોતી.
7/8

આ તસવીરોમાં ઓરહાન ખુશીનો હાથ પકડીને તેની સુરક્ષા કરતો જોવા મળ્યો હતો. ખુશી કપૂરે લોસ એન્જલસથી સિનેમાનો અભ્યાસ કર્યો છે.
8/8

ખુશી કપૂર ઝોયા અખ્તરની આગામી ફિલ્મ 'ધ આર્ચીઝ'માં સુહાના ખાન સાથે જોવા મળશે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 02 Sep 2022 10:06 PM (IST)
આગળ જુઓ
Advertisement