શોધખોળ કરો
Photos: ડીપ નેક, થાઇ-હાઇ સ્લિટ ગાઉનમાં Nora Fatehiનો ગ્લેમરસ લૂક વાયરલ, જુઓ.........

ફાઇલ તસવીર
1/8

Nora Fatehi Photos: બૉલીવુડ દિલબર નોરા ફતેહીને (Nora Fatehi) આજે ભારતમાં ઘરે ઘરે ઓળખ મળી ચૂકી છે. નોરાએ કેરિયરનો આ મુકામ પોતાની સખત મહેનતથી મેળવ્યો છે.
2/8

નોરા ફતેહીને ચાહનારાઓનુ લિસ્ટ પણ ખુબ લાંબુ છે. નોરાનુ નામ એવી અભિનેત્રીઓમાં સામેલ છે, જેને વિદેશી ધરતી પરથી આવીને ભારતમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે.
3/8

નોરાએ તાજેતરમાં જ બ્લૂ આઉટફિટમાં એક તસવીરો શેર કરી, જે ઇન્ટરનેટ પર આવતા જ વાયરલ થઇ ગઇ છે.
4/8

નોરા ફતેહી હંમેશા પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સનુ દિલ જીતી લે છે. એક્ટ્રેસ આજકાલ પોતાના રિયાલિટી શૉમાં વ્યસ્ત છે.
5/8

વેસ્ટર્નથી લઇને ટ્રેડિશનલ આઉટફિટ્સમાં ગજબની લાગે છે નોરા ફતેહી.
6/8

ડાન્સિંગ ડીવા નોરા ફતેહી સોશ્યલ મીડિયા પર હર હંમેશ છવાયેલી રહે છે. તે પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોથી ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય પણ બને છે.
7/8

તાજેતરમાં જ નોરા બ્લૂ વેલવેટ ગાઉનમાં દેખાઇ હતી, તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ હતી. તેના પર હજારોની સંખ્યામાં લાઇક્સ અને કૉમેન્ટો આવી હતી.
8/8

ઉલ્લેખનીય છે કે નોરા ફતેહી બૉલીવુડ ઉપરાંત સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Published at : 09 Jun 2022 11:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
