શોધખોળ કરો
Pics: ડેનિમ શૉર્ટમાં Soundarya Sharmaએ બતાવ્યો કિલર લૂક, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટરમાં શેર કરી તસવીરો........
Soundarya Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ સૌદર્યા શર્મા સોશ્યલ મીડિયા પર ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે. તેને પોતાની ખાસ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.

ફાઇલ તસવીર
1/9

Soundarya Sharma Latest Pics: બૉલીવુડ એક્ટ્રેસ સૌદર્યા શર્મા સોશ્યલ મીડિયા પર ફરી એકવાર એક્ટિવ થઇ ગઇ છે. તેને પોતાની ખાસ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.
2/9

બૉલીવુડની સૌથી સુંદર અદાકારોમાંની એક સૌદર્યા શર્મા ફેન્સની વચ્ચે ખુબ લોકપ્રિય છે. રવિવારે સૌદર્યા શર્માએ પોતાના લેટેસ્ટ ફોટોઝને સોશ્યલ મીડિયા પર શેર કર્યા છે.
3/9

સૌદર્યા શર્માની જે તસવીરોનો ઉલ્લેખ હાલમાં કરવામાં આવી રહ્યો છે. તેને સૌદર્યા શર્માએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કરી છે.
4/9

આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે, સૌદર્યા શર્મા ડેનિમ શૉર્ટ્સ અને વ્હાઇટ શર્ટમાં કેર વર્તાવી રહી છે.
5/9

સૌદર્યા શર્માની આ લેટેસ્ટ તસવીરોમાં તેનો લૂક એકદમ સેક્સી અને કમાલનો લાગી રહ્યો છે.
6/9

એટલુ જ નહીં સૌદર્યા શર્માની કાતિલ અદાઓ અને તસવીરો પર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટર ગજબનુ લાગી રહ્યુ છે.
7/9

સોશ્યલ મીડિયા પર સૌદર્યા શર્માની આ તસવીરો ખુબ ધમાલ મચાવી રહી છે. ફેન્સ ખુબ કૉમેન્ટ અને લાઇક્સ કરી રહ્યાં છે.
8/9

ઉલ્લેખનીય છે કે, સૌદર્યા શર્માએ એક્ટર હેમાંશુ કોહલીની સાથે ફિલ્મ રાંચી ડાયરીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
9/9

પોતાના શાનદાર વીડિયો અને તસવીરોથી સૌદર્યા શર્મા અવારનવાર સોશ્યલ મીડિયા પર કેર વર્તાવે છે.
Published at : 26 Sep 2022 10:57 AM (IST)
આગળ જુઓ
Advertisement