શોધખોળ કરો

જ્યારે ડૂબવા લાગ્યું હતું બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓનું કરિયર, સાઉથના આ ડિરેક્ટર્સે ફરીથી બનાવ્યા સુપરસ્ટાર

બોલિવૂડમાં આવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે. તેમનો સહારો સાઉથના ડાયરેક્ટર બન્યા હતા જેમણે પોતાની સુપરહિટ ફિલ્મો આપીને તેઓને ફરીથી સુપર સ્ટાર બનાવ્યા હતા.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
બોલિવૂડમાં આવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ છે. જેઓ એકવાર સફળ થયા બાદ ફરી એકવાર તેમનું કરિયર ડાઉન જઇ રહ્યું હતું. આવી સ્થિતિમાં તેમનો સહારો સાઉથના ડાયરેક્ટર બન્યા હતા જેમણે પોતાની સુપરહિટ ફિલ્મો આપીને તેઓને ફરીથી સુપર સ્ટાર બનાવ્યા હતા.

2/7
સલમાન ખાન- આ લિસ્ટમાં પહેલું નામ બોલિવૂડના ટાઈગર એટલે કે સલમાન ખાનનું છે. અભિનેતાની કારકિર્દીમાં આવો તબક્કો આવ્યો જ્યારે તેની તમામ ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી.

3/7
પરંતુ ત્યારબાદ સાઉથના કોરિયોગ્રાફર અને ડિરેક્ટર પ્રભુદેવાએ સલમાનને 'વોન્ટેડ' ઓફર કરી અને આ અભિનેતાની ફિલ્મે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

4/7
આમિર ખાન – બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. તેમના ખરાબ સમય દરમિયાન તમિલ નિર્દેશક એ.આર. મુરુગદોસે તેમને ફિલ્મ 'ગજની' ઓફર કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાને એવી એક્ટિંગ કરી કે તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

5/7
'ગજની' પહેલા પણ આમિર ખાને સાઉથ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની એક ફિલ્મ કરી હતી. આ ફિલ્મનું નામ હતું 'રંગીલા'. આ ફિલ્મ વર્ષ 1999માં બ્લોકબસ્ટર રહી હતી.

6/7
અક્ષય કુમાર - એક્ટર અક્ષય કુમારને તે સમયે સાઉથ ડિરેક્ટર કૃષે સપોર્ટ કર્યો હતો. જ્યારે અક્ષયનું કરિયર ડૂબવાની તૈયારીમાં હતું ત્યારે  બંનેએ સાથે મળીને 'ગબ્બર ઈઝ બેક' ફિલ્મ બનાવી હતી. જે બ્લોકબસ્ટર હિટ રહી હતી.

7/7
શાહિદ કપૂર - હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપનાર અભિનેતા શાહિદ કપૂરે પણ પોતાના જીવનમાં તે સમયગાળો જોયો છે. જ્યારે તેની કારકિર્દી ડૂબવા લાગી હતી.  તે સમયે તેલુગુ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ શાહિદનો હાથ પકડીને તેની સાથે 'કબીર સિંહ' બનાવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસને હચમચાવી નાખ્યું હતું. શાહિદના આ રોલને ચાહકો આજે પણ યાદ કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ
પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

EPFO એ બદલ્યો EPF ક્લેમનો નિયમ, હવે સેટલમેન્ટ પર મળશે વધુ વ્યાજ, જાણો તમામ જાણકારી

HDFC બેંકના ગ્રાહકો માટે એલર્ટ! 2 દિવસ સુધી નહીં મળે આ સર્વિસ, ચેક કરો ડિટેલ 

Embed widget