શોધખોળ કરો
Monalisa: રોડ પર મિનિ સ્કર્ટમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી મોનાલિસા
Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.

મોનાલિસા
1/7

Monalisa PHOTO: ભોજપુરી અભિનેત્રી મોનાલિસા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી ફેન્સ માટે બોલ્ડ અને હોટ ફોટો શેર કરતી રહે છે.
2/7

આ વાયરલ તસવીરમાં મોનાલિસા મિનિ સ્કર્ટ પહેરેલી જોવા મળી હતી. ચાહકોને મોનાલિસાનો આ અવતાર ખૂબ જ પસંદ આવ્યો છે.
3/7

મોનાલિસાની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
4/7

આ તસવીરો મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે.
5/7

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે.
6/7

મોનાલીસાની તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે. મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
7/7

મોનાલિસા કેમેરાની સામે પોતાની સુંદરતા એવી રીતે બતાવે છે કે દર્શકો પણ તેની સુંદરતાના વખાણ કર્યા વગર પોતાને રોકી શકતા નથી.
Published at : 06 Oct 2023 10:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
