શોધખોળ કરો

Nikki Tamboli Pics: નિક્કી તંબોલીનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો જોઈ ઉડી જશે હોંશ

નિક્કી તંબોલી

1/8
Nikki Tamboli Photo: નિક્કી તંબોલીનું નામ તે અભિનેત્રીઓમાંનું એક છે જે ઘણીવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે.

2/8
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે.

3/8
તાજેતરમાં, અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ફરી એકવાર આવી જ સ્ટાઇલમાં જોવા મળી છે.

4/8
નિક્કી તંબોલીએ ક્રોપ ટોપ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે. સાથે જ આ ડ્રેસમાં તે એટલી સુંદર લાગી રહી છે કે તમારા હોશ ઉડી જશે.

5/8
હંમેશની જેમ, અભિનેત્રીની આ તસ્વીરોએ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજીનો વરસાદ કરી રહ્યા છે.

6/8
નિક્કી સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિયતા ધરાવે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 35 લાખ લોકો ફોલો કરે છે.

7/8
આ દિવસોમાં નિક્કી તિહારમાં રહેલ ઠગ સુકેશ ચંદ્રશેખરને લઈને સમાચારોમાં છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી સુકેશને મળી હતી.

8/8
તે જ સમયે, EDની ચાર્જશીટ અનુસાર, નિક્કી તંબોલીને સુકેશ પાસેથી 3.5 લાખ રૂપિયાની ભેટ તરીકે ગૂચી બેગ મળી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર

Embed widget