શોધખોળ કરો
Parineeti Chopra Diwali Pics: લગ્ન પછીની પહેલી દિવાળી પર પતિ સાથે રોમેન્ટિક થઇ પરિણીતી ચોપરા
Parineeti Chopra Diwali: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ સપ્ટેમ્બરમાં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. રાઘવ સાથે આ તેની પહેલી દિવાળી હતી. જેની તેમણે ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Parineeti Chopra Diwali: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ સપ્ટેમ્બરમાં રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. રાઘવ સાથે આ તેની પહેલી દિવાળી હતી. જેની તેમણે ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરી હતી.
2/8

પરિણીતીએ સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના પતિ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.
3/8

દિવાળીના અવસર પર પરિણીતીએ મરૂન કલરની સાડી પહેરી હતી અને રાઘવે બ્લેક અને મરૂન કલરનો આઉટફિટ પહેર્યો હતો.
4/8

તસવીરોમાં પરિણીતી રાઘવને કિસ કરતી જોવા મળી છે.
5/8

દિવાળીના ફોટા શેર કરતા પરિણીતીએ લખ્યું- મારુ ઘર. ફટાકડાની ઈમોજી પણ પોસ્ટ કરી હતી.
6/8

સેલેબ્સ પરિણીતીની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
7/8

તાજેતરમાં પરિણીતીએ રાઘવને ઘણા બધા ફોટા શેર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 13 Nov 2023 08:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
