શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
South Actress : અનુષ્કા શેટ્ટીથી લઈ રશ્મિકા સુધીની સાઉથની અભિનેત્રીઓ આળોટે છે ધનના ઢગલામાં, જાણો આંકડો
South Indian Actress Net Worth: રશ્મિકા મંદન્ના, સમંથા રૂથ પ્રભુથી લઈને સાઉથની આ અભિનેત્રીઓ સુધી પોતાની શાનદાર એક્ટિંગથી દરેકના દિલ પર રાજ કરી રહી છે. શું તમે જાણો છો આ અભિનેત્રીઓની કુલ સંપત્તિ?
![South Indian Actress Net Worth: રશ્મિકા મંદન્ના, સમંથા રૂથ પ્રભુથી લઈને સાઉથની આ અભિનેત્રીઓ સુધી પોતાની શાનદાર એક્ટિંગથી દરેકના દિલ પર રાજ કરી રહી છે. શું તમે જાણો છો આ અભિનેત્રીઓની કુલ સંપત્તિ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/1684b040b3af16839276ee8260096313167146119348281_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Samantha Prabhu Ruth and Rashmika Mandanna
1/7
![પૂજા હેગડે : રોહિત શેટ્ટીની એક્શન-ડ્રામા ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં પણ જોવા મળશે. અભિનેત્રીની કુલ સંપત્તિ 40-60 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/360d4b2d9ff79a2ed271e47e2f21d5e6e9e46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડે : રોહિત શેટ્ટીની એક્શન-ડ્રામા ફિલ્મ 'સર્કસ'માં રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તે સલમાન ખાનની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં પણ જોવા મળશે. અભિનેત્રીની કુલ સંપત્તિ 40-60 કરોડ રૂપિયા છે અને તે એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા લે છે.
2/7
!['જવાન' અભિનેત્રી નયનતારાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/92aab99579e8ac15385011c004bd01c61b68a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'જવાન' અભિનેત્રી નયનતારાએ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કુલ સંપત્તિ 165 કરોડ રૂપિયા છે. તે દરેક ફિલ્મ માટે 10 થી 12 કરોડ રૂપિયા લે છે.
3/7
!['બાહુબલી' ફેમ અનુષ્કા શેટ્ટી પોતાની પ્રતિભા અને મહેનતના બળે તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. અભિનેત્રીની કુલ સંપત્તિ 110-120 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/2f891c54dbca8c7af637cd8e5c5ed8a6e0f7c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બાહુબલી' ફેમ અનુષ્કા શેટ્ટી પોતાની પ્રતિભા અને મહેનતના બળે તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. અભિનેત્રીની કુલ સંપત્તિ 110-120 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે.
4/7
!['બાહુબલી' ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયા છે. અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તમન્ના એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/ddef77805d7f18d95e5b1c77c63dada398657.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'બાહુબલી' ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયાની કુલ સંપત્તિ 110 કરોડ રૂપિયા છે. અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તમન્ના એક ફિલ્મ માટે 5 થી 6 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડનું પ્રમોશન પણ કરે છે.
5/7
!['યશોદા' અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની કુલ સંપત્તિ 89 કરોડ રૂપિયા છે. આ અભિનેત્રી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સામંથા રૂથ એક ફિલ્મ દીઠ 3 થી 5 કરોડ રૂપિયા લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/880b9d315e556b0686ebb3714f433d96fa36e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'યશોદા' અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની કુલ સંપત્તિ 89 કરોડ રૂપિયા છે. આ અભિનેત્રી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. સામંથા રૂથ એક ફિલ્મ દીઠ 3 થી 5 કરોડ રૂપિયા લે છે.
6/7
![અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. તે કથિત રીતે પ્રતિ ફિલ્મ 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તેની નેટવર્થ લગભગ 45-50 કરોડ રૂપિયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/67fdef6f0f76ea772a66f9732f3f7147a70de.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરે છે. તે કથિત રીતે પ્રતિ ફિલ્મ 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે અને તેની નેટવર્થ લગભગ 45-50 કરોડ રૂપિયા છે.
7/7
![અભિનેત્રી રશ્મિકા મંદન્ના ફિલ્મ 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 45-50 કરોડ રૂપિયાની આસપાસ છે. તે એક ફિલ્મ દીઠ 4-6 કરોડ રૂપિયા લે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/19/9fcdd32bb0b394df36b32d2f3fcdf1ffdb6cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રી રશ્મિકા મંદન્ના ફિલ્મ 'મિશન મજનૂ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. અહેવાલ મુજબ, તેમની કુલ સંપત્તિ 45-50 કરોડ રૂપિયાની આસપાસ છે. તે એક ફિલ્મ દીઠ 4-6 કરોડ રૂપિયા લે છે.
Published at : 19 Dec 2022 09:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion