શોધખોળ કરો
Photos: ડિનર ડેટ પર નતાશા સાથે સ્ટાઇલિશ અંદાજમાં સ્પૉટ થયો Varun Dhawan, વાયરલ થઇ રહી છે કપલની શાનદાર તસવીરો....
વરુણ ધવન અને નતાશા દલાલ બી ટાઉનનું સૌથી લોકપ્રિય કપલ છે. બંને એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે
તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Varun-Natasha: બૉલીવુડ સ્ટાર વરુણ ધવનની નવી તસવીરોએ ફેન્સનુ ખુબ ધ્યાન ખેંચ્યુ છે. વરુણ ધવન અને નતાશા દલાલ બી ટાઉનનું સૌથી લોકપ્રિય કપલ છે. બંને એકબીજા સાથે ક્વૉલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. ગઈકાલે આ કપલ ડિનર ડેટ એન્જૉય કરતા જોવા મળ્યું હતું. આ દરમિયાન અભિનેતાએ પત્નીનો હાથ પકડીને ખૂબ પૉઝ આપ્યા હતા, અહીં જુઓ તસવીરો વાયરલ થઇ રહેલી તસવીરો....
2/9

મંગળવારે સાંજે વરુણ ધવન અને નતાશા દલાલ તેમના ફેશન ડિઝાઇનર મિત્રો કુણાલ રાવલ અને અર્પિતા મહેતા સાથે ડિનર આઉટિંગ માટે બહાર ગયા હતા.
Published at : 29 Nov 2023 12:24 PM (IST)
આગળ જુઓ























