શોધખોળ કરો
નતાશા માતા બનતા એક્સ બોયફ્રેન્ડ અલીએ આપ્યું આવું રિએક્શન, એક્ટ્રેસ સાથે તસવીર શેર કરીને શું કહ્યું ? જાણો

1/5

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષ પર હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરીને સૌને ચોંકાવી દીધાં હતા. હાર્દિકે ખાસ અંદાજમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. તેણે રિંગ પહેરાવીને નતાશાને પ્રપોઝ કર્યું હતું. બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
2/5

મુંબઈ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બની ગયો છે. બે દિવસ પહેલા જ પંડ્યાની પત્ની અને સર્બિયાઈ ડાન્સર-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે પુત્રને જન્મ આપ્યો છે.
3/5

હાર્દિક પંડ્યાએ પોતાના દિકરાની તસ્વીર શેર કરીને કેપ્શન લખ્યુ છે કે, ભગવાનના આશિર્વાદ. આ સાથે જ તેણે નતાશા માટે પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.
4/5

હવે નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોનીએ પણ એક ખાસ તસ્વીર શેર કરીને શુભેચ્છા આપી છે. અલીએ લખ્યું કે, ‘અરે વાહ મમ્મી બની ગઈ. અભિનંદન.’ નતાશાએ પણ અલીની આ પોસ્ટને શેર કરી છે.
5/5

હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોતાના દિકરાની પ્રથમ તસવીર શેર કરી છે. હાર્દિક પંડ્યાએ દિકરાને હાથમાં લઇને તેની પ્રથમ તસવીર શૅર કરી છે જેમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
