શોધખોળ કરો
Photos: શોલેના 'સાંભા'ની દીકરીની હૉટ તસવીરો વાયરલ, સુંદરતામાં બૉલીવુડની હીરોઇનોને પણ કરી દે છે ફેઇલ

ફાઇલ તસવીર
1/8

મુંબઇઃ વર્ષ 1975ની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ (Sholay)ના ડાયલૉગ્સ જ યાદગાર રહ્યાં છે, એવુ નથી આ મૂવીના દરેક કેરેક્ટરને પણ લોકો આજે પણ યાદ કરી રહ્યાં છે. જેમાં ગબ્બરથી લઇને ઠાકુર ને પછી સાંભા જેવા સ્ટાર સામેલ છે. આમાં ગબ્બરના સાથી સાંભા (Sambha) એટલે કે ઉર્ફે મેક મોહન (Mac Mohan)ની દીકરીની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં તે એકદમ હૉટ લાગી રહી છે.
2/8

ખાસ વાત છે કે બૉલીવુડ ફિલ્મોમાં વિલન તરીકે મેક મોહને ઇન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. પરંતુ તેની દીકરીને બહુ ઓછા લોકો જાણતા હશે. તેની દીકરી છે વિનતી મકિજાની (Vinati Makijany), જાણો સાંભાની દીકરી વિશે...
3/8

ખાસ વાત છે કે મેક મોહનની દીકરી વિનતી મકિજાની એક પૉપ્યૂલર સ્ટાર છે. જે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
4/8

વિનતી મકિજાની પોતાના પિતા મેક મોહનની જેમ ફિલ્મ સ્ટાર છે, એટલુ જ નહીં તે એક ફિલ્મ પ્રૉડ્યૂસર પણ છે.
5/8

'ધ નેક્સ્ટ થિન્ગ યૂ ઇટ' જેવી ફિલ્મને પ્રૉડ્યૂસ કરનારી વિનતી મકિજાનીએ કેટલીય ફિલ્મોમાં સહાયક એક્ટ્રેસ તરીકે કામ કર્યુ છે.
6/8

ટેલેન્ટેડ હોવા ઉપરાંત વિનતી મકિજાની સુંદતામાં પણ કોઇથી કમ નથી. સોશ્યલ મીડિયા પર તેની સ્ટાઇલિશ તસવીરો ખુબ પસંદ કરવામાં આવે છે.
7/8

તેના ઇન્સ્ટા ફિડ પર હાલની તેની ગ્લેમરસ તસવીરો પર ફેન્સ પણ ફિદા છે.
8/8

વિનતી મકિજાની ઉપરાંત મેક મોહન બીજા બે બાળકોનો પિતા છે. તેની બીજી દીકરીનુ નામ મંજરી છે, જે ડાયરેક્ટર છે. વળી દીકરો વિક્રાંત ‘ધ લાસ્ટ માર્બલ’ ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.
Published at : 07 Jul 2022 02:45 PM (IST)
આગળ જુઓ
Advertisement