શોધખોળ કરો
જાણો કોણ છે Aamir Khan નો થનારો જમાઇ ? લૉકડાઉનમાં કંઇક આ રીતે થઇ હતી Ira Khan સાથે પહેલી મુલાકાત
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) ની દીકરી ઇરા ખાને (Ira Khan) બૉયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે.

ફાઇલ તસવીર
1/9

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan) ની દીકરી ઇરા ખાને (Ira Khan) બૉયફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે. આ સ્ટૉરીમાં જાણો કોણ છે આમિર ખાનનો થનારો જમાઇ નૂપુર શિખરે (ira khan fiance nupur shikhare)....
2/9

ઇરા અને નૂપુર શિખરેની એન્ગેજમેન્ટની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે, પરંતુ તમે જાણો છો કે આમિર ખાનના થનારા નવા જમાઇ નૂપુર શિખરેને, કોણ છે તે ને શું કરે છે.
3/9

આમિર ખાનનો થનારા જમાઇ નૂપુર શિખરે એક જાણીતો ફિટનેસ ટ્રેનર છે, નૂપુર શિખરેને ફિટનેસ કન્સ્ટલ્ટન્ટ એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે, નૂપુર શિખરેનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ જોઇને એક ખબર પડી જશે કે તે કેટલો ફિટનેસ ફિક્ર છે.
4/9

રિપોર્ટ્સનુ માનીએ તો નૂપુર શિખરે એક્ટર આમિર ખાનનો પણ ફિટનેસ ટ્રેનર રહ્યો છે, આ ઉપરાંત તેને એક્સેસ સુષ્મિતા સેનને પણ ફિટનેસ ટ્રેનિંગ આપી છે.
5/9

નૂપુર શિખરે અને ઇરા ખાનની ફર્સ્ટ મુલાકાતની વાત કરીએ તો લૉકડાઉન દરમિયાન ઇરા પોતાના પિતાના ઘરે શિફ્ટ થઇ ગઇ હતી.
6/9

વર્ષ 2020 માં જ આમિરના ઘરે જ ઇરા અને નૂપુર શિખરેની પહેલી મુલાકાત થઇ હતી, આ પછી ઇરા તેની પાસે ફિટનેસ ટ્રેનિંગ લેવા માંડી.
7/9

અહીં સાથે સમય વિતાવ્યા બાદ બન્ને સારા દોસ્ત બની ગયા હતા, અને બન્ને વચ્ચે નજીદીયાં વધવા લાગી હતી.
8/9

ઇરા બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે હંમેશા સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરતી રહેતી હતી. ઇરા પોતાના બર્થડે પર પણ નૂપુર શિખરેની સાથે પૂલ પાર્ટીમાં દેખાઇ હતી.
9/9

ઇરા બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે
Published at : 19 Nov 2022 11:33 AM (IST)
આગળ જુઓ
Advertisement