શોધખોળ કરો
Photos: ગર્લ ગેંગ સાથે જોવા મળી ગૌરી ખાન, સ્ટાયલિશ લુકમાં ફ્રેન્ડ્સ સાથે આપ્યા પોઝ
Gauri khan Coffee Date: બોલિવૂડના કિંગ ખાનની સુંદર પત્ની ગૌરી ખાન હાલમાં જ તેની ગર્લ ગેંગ સાથે કોફી ડેટ પર જોવા મળી હતી. જેની ઘણી તસવીરો હવે સામે આવી છે. આગળની સ્લાઈડમાં જુઓ તસવીરો......

ગર્ગ ગેંગ સાથે ગૌરી ખાન
1/6

ગૌરી ખાન તેના નજીકના મિત્રો સાથે આજે મુંબઈના બોક્કા કેફેમાં પહોંચી હતી. જ્યાં બધાએ એકસાથે પાપારાઝીને અનેક પોઝ આપ્યા હતા.
2/6

કોફી ડેટ માટે ગૌરી ખાન એકદમ સિમ્પલ છતાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લુ જીન્સ સાથે ડેનિમ શોર્ટ જેકેટ પહેર્યું છે.
3/6

ગૌરી ખાને તેની ગર્લ ગેંગ સાથે કેફેની બહાર કેમેરા માટે પોઝ આપ્યો હતો.
4/6

ગૌરીની સાથે આ કેફેમાં મહિપ કપૂર, ભાવના પાંડે અને નંદિતા મથાની પણ જોવા મળી હતી.
5/6

અભિનેતા ચંકી પાંડેની પત્ની અને અભિનેત્રી અનન્યા પાંડેની હોટ મમ્મી ભાવના લીલા રંગના શોર્ટ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી હતી
6/6

સંજય કપૂરની પત્ની મહિપ કપૂર પણ આ દરમિયાન ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળી હતી. તસવીરોમાં તેની સુંદરતા જોવા મળી રહી છે.
Published at : 28 Aug 2023 10:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
