શોધખોળ કરો
Katrina kaif family: કેટરીના કૈફ જેટલી જ સુંદર દેખાય છે તેની બહેનો, સુંદર દેખાવમાં એક-બીજીને આપે છે ટક્કર

કેટરિના કૈફ અને તેની બહેનો
1/7

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફને કોઈ પરિચયની જરૂર નથી, ચાહકો લાંબા સમયથી તેના જીવન વિશે જાણી રહ્યા છે. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટરીનાની સાથે તેની સુંદર બહેનોની તસવીરો.
2/7

સુંદરતામાં એકબીજાને માત આપનાર આ 6 બહેનો હંમેશા એકબીજા પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.
3/7

કેટરિનાનો ચહેરો ભલે દુનિયાએ ખુબ પસંદ કર્યો હોય પરંતુ, સુંદરતામાં તેની 6 બહેનો અને તેની માતા સાથે સ્પર્ધા કરવી કેટરીના માટે સહેલી વાત નથી.
4/7

કેટરિના કૈફના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, અને ચાહકો કેટરીના તેમજ તેની બહેનો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.
5/7

કેટરીનાના લગ્નમાં આ તમામ બહેનો એથનિક વેર અને ગ્લેમ સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
6/7

કેટરીનાની સાથે તેની બહેન ઈસાબેલ કૈફ પણ બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.
7/7

તો તમે કેટરિના ઇસાબેલ વિશે પહેલેથી જ જાણો છો. કેટરીનાની બીજી બહેનો વિશે જણાવીએ તો, કેટરીનાની એક બહેન ચેરિટી વર્કર છે. સાથે જ બીજી બહેન ફોટોગ્રાફર પણ છે.
Published at : 28 Apr 2022 04:47 PM (IST)
આગળ જુઓ
Advertisement