શોધખોળ કરો
TVની ‘નાગિન’ને થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં જોઇને ફેન્સ થયા દિવાના, બૉયફ્રેન્ડ Karan Kundrraએ તો એક હજાર વાર કર્યુ ડબલ ટેપ
તેજસ્વી પ્રકાશ પણ પોતાના ગૉર્ઝિયસ લૂકથી ફેન્સને ટ્રીટ આપવાનું નથી ભૂલતી,

પ્રતિકાત્મક તસવીર
1/8

Tejasswi Prakash Latest Photos: 'નાગિન' ફેમ તેજસ્વી પ્રકાશની સુંદરતાના દિવાનાઓની કમી નથી, તાજેતરમાં જ તેને તસવીરો શેર કરી છે, જેને જોઇને ફેન્સની સાથે સાથે કરણ કુન્દ્રા પણ દિલ હારી બેઠો છે.
2/8

તેજસ્વી પ્રકાશ ટીવીની સૌથી મનગમતી એક્ટ્રેસીસમાંની એક છે, જેના લોકો માત્ર એક્ટિંગ જ નહીં, પરંતુ સુંદરતાના દિવાના છે.
3/8

તેજસ્વી પ્રકાશ પણ પોતાના ગૉર્ઝિયસ લૂકથી ફેન્સને ટ્રીટ આપવાનું નથી ભૂલતી, તાજેતરમાં જ એકવાર ફરીથી એક્ટ્રેસ પોતાના લૂકના કારણે ચર્ચામાં છે.
4/8

તેજસ્વી પ્રકાશ એક તાજા ઇવેન્ટમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી, જેની તસવીરો એક્ટ્રેસે હવે શેર કરી છે.
5/8

તેજસ્વી પ્રકાશે યલો કલરનો થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે, ઇન્સ્ટા પર શેર કરવામાં આવેલી તસવીરોને જોઇને તેના ફેન્સ પોતાના દિલ પર કાબુ નથી કરી શકતા.
6/8

તેજસ્વી પ્રકાશે પોતાના લૂકને હાઇ હીલ્સ, બ્લૂ ઇયરરિંગ્સ અને રિંગ્સથી કમ્પલેટ કર્યો હતો, વેવી ઓપન હેર અને ન્યૂડ મેકઅપમાં તે કમાલની લાગી રહી હતી.
7/8

તેજસ્વી પ્રકાશની આ તસવીરોને જોઇન કરણ કુન્દ્રા પણ ખુદ પર કાબુ નથી કરી શકતો, તેને કૉમેન્ટમાં લખ્યું- એક હજાર વાર ડબલ ટેપ કર્યુ.....
8/8

કરણ કુન્દ્રા ઉપરાંત ફેન્સ પણ ‘નાગિન’ એક્ટ્રેસની પ્રસંશા કરી રહ્યાં છે, કેટલાક તેને ‘સનશાઇન’, ‘સૂરજમુખી’ અને ‘હુસ્નપરી’ કહી રહ્યાં છે, તો કેટલાક તેને સુંદર ગણાવી રહ્યાં છે.
Published at : 27 Mar 2023 02:55 PM (IST)
આગળ જુઓ
Advertisement