શોધખોળ કરો
Photos: ગોલ્ડન ડ્રેસમાં નિક્કી તંબોલીનો ગ્લેમર અંદાજ, નિક્કીના ફોટોથી ઈંટરનેટનો પારો વધ્યો, જુઓ ફોટો

નિક્કી તંબોલી
1/7

ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નિક્કી તેના ફેવરિટ ઓડિયન્સ માટે તેના લેટેસ્ટ ફોટોઝ શેર કરે છે.
2/7

તાજેતરમાં, નિક્કી તંબોલીએ ગોલ્ડન ગાઉનમાં નવી તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.
3/7

જ્યારથી નિક્કી તંબોલીએ બિગ બોસમાં એન્ટ્રી મારી છે ત્યારથી તેની લોકપ્રિયતા સાતમા આસમાન પર પહોંચી ગઈ છે.
4/7

ગોલ્ડન ગાઉનમાં નિક્કી તંબોલીનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે, અભિનેત્રીએ મિનિમલ મેકઅપ અને પોની સાથે પોતાનો ગ્લેમરસ લુક આપ્યો હતો.
5/7

નિક્કી તંબોલીએ આ ગાઉન એક ઈવેન્ટ દરમિયાન પહેર્યો હતો અને તેના આ ગાઉનને જોયા બાદ ફેન્સ તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયા છે.
6/7

આ ગોલ્ડન ગાઉન પહેર્યા બાદ નિક્કી એકદમ કોન્ફિડન્ટ દેખાઈ રહી છે. તેના ચહેરા પરનું સ્મિત તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.
7/7

બાય ધ વે, નિક્કી ઘણીવાર બોડી ફિટિંગ ગાઉનમાં જોવા મળે છે. પરંતુ આ બોલ્ડ કટઆઉટ ડિટેલિંગ ગાઉનનો લુક જરા અલગ લાગે છે.
Published at : 03 May 2022 05:11 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
રાજકોટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
