શોધખોળ કરો
Photos: બ્લેક ડીપનેક બ્લાઉઝ સાથે મલ્ટીકલર સાડીમાં અંશુલાએ બતાવ્યો ગૉર્ઝિયસ લૂક, ભાઇ અર્જૂન કપૂર પણ દેખાયો સાથે.....
આ વખતે અંશુલાએ સાડીમાં ધૂમ મચાવી છે. હાલમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/6

Anshula Kapoor Saree Photos: બોની કપૂરની મોટી દીકરી અને અર્જૂન કપૂરની બહેન અંશુલા કપૂર ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે અંશુલાએ સાડીમાં ધૂમ મચાવી છે. હાલમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે.
2/6

અંશુલા કપૂર ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ તે કેવી રીતે લાઇમલાઇટમાં રહે છે. તે આ વાત સારી રીતે જાણે છે. આ જ કારણ છે કે તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
3/6

હાલમાં જ આશુલાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સાડીના લૂકની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં અંશુલાએ બ્લેક ડીપનેક બ્લાઉઝ સાથે મલ્ટીકલર સાડી કેરી કરી છે. દરેક તસવીરમાં અંશુલાએ પોતાની સાડીને ખૂબ જ સુંદર રીતે સંભાળી છે.
4/6

અંશુલાએ ખુલ્લા વાંકડિયા વાળ અને હળવા મેકઅપ સિવાય સફેદ હીલ સાથે પોતાના લૂક પૂર્ણ કર્યો છે.
5/6

વળી, અંશુલા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોમાં તેનો ભાઈ અર્જુન કપૂર પણ તેની સાથે પૉઝ આપી રહ્યો છે. તસવીરો શેર કરતાં અંશુલાએ લખ્યું- 'ખુશ ચહેરો'
6/6

અર્જૂન કપૂર પણ સફેદ રંગ સાથે કાળો લાંબો કૉટ પહેરીને દેખાઇ રહ્યો છે, તસ્વીરોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. આ ભાઈ-બહેનની જોડીએ ફરી એકવાર ચાહકોનું દિલ જીતી લીધું છે.
Published at : 23 Jul 2023 03:24 PM (IST)
આગળ જુઓ
Advertisement





















