શોધખોળ કરો
Photos: બેડરૂમમાંથી Akshara Singhએ શેર કરી તસવીરો, બૉસ લેડી લૂકમાં એક્ટ્રેસે બતાવ્યા કમાલના એક્સપ્રેશન્સ....
Bhojpuri News: ભોજપુરી સિનેમાની હસીના અક્ષરા સિંહનો આજે બર્થડે છે, પરંતુ તેને પોતાનો બર્થડે મનાવવાની શરૂઆત એક અઠવાડિયા પહેલાથી જ કરી દીધી હતી.

ફાઇલ તસવીર
1/8

Bhojpuri News: ભોજપુરી સિનેમાની હસીના અક્ષરા સિંહનો આજે બર્થડે છે, પરંતુ તેને પોતાનો બર્થડે મનાવવાની શરૂઆત એક અઠવાડિયા પહેલાથી જ કરી દીધી હતી. તેનુ ઇન્સ્ટાગ્રામ તેની સુંદર પૉસ્ટથી ભરેલુ છે.
2/8

ભોજપુરી હસીના અક્ષરા સિંહ આજે પોતાનો 29મો જન્મદિવસ મનાવી રહી છે. અક્ષરા સિંહના ફેન્સ તેને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
3/8

આ બધાની વચ્ચે અક્ષરા સિંહે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બૉસલેડી લૂકમાં દેખાઇ રહી છે.
4/8

દુબઇમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતાં અક્ષરા સિંહે પોતાનો બર્થડેને ખાસ બનાવી દીધો છે.
5/8

દુબઇમાં પોતાના દોસ્તોની સાથે અક્ષરા સિંહ બર્થડે મનાવી રહી છે, ત્યાંથી તે મસ્તી ભર્યા વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સને રૂટીન અપડેટ આપી રહી છે. આમાં તે ખુબ એક્સાઇટેડ દેખાઇ રહી છે.
6/8

બેડ પર પૉઝ આપતા અક્ષરા સિંહના પોતાના લૂકમાં ખુબ ટશન છે.
7/8

કેકનો લ્હાવો ઉઠવાતા અક્ષરા સિંહે બર્થડે વીકને પહેલાથી જ મનાવવાનુ શરૂ કરી દીધુ હતુ. તેને પોતાની સ્ટ્રિક્ટ ડાએટની ભૂલાવી દીધી છે.
8/8

અક્ષરા સિંહ ભોજપુરી સિનેમાની જાણીતી અને સેક્સી એક્ટ્રેસીસમાં સામેલ છે, સિનેમામાં તેની લાખો દિવાના છે.
Published at : 30 Aug 2022 04:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
