શોધખોળ કરો
ફરી એકવાર ડીપ નેકકટ વાળો સેક્સી ડ્રેસ પહેરીને ભીડની વચ્ચે નીકળી ઉર્ફી જાવેદ, લૂક જોઇને ફેન્સ રહી ગયા દંગ, જુઓ

Urfi_Javed_01
1/5

મુંબઇઃ બિગ બૉસ ઓટીટી કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમેશા પોતાની વિચિત્ર ફેશન સેન્સના કારણે ચર્ચા રહે છે. તાજેતરમાં જ એકવાર ફરીથી ઉર્ફી જાવેદ એક એવો ડ્રેસ પહેરીને દેખાઇ,જેને કન્ફોર્ટેબલ રીતે કેરી કરવો આસાન નહીં થાય.
2/5

ઉર્ફી જાવેદએ જે ડ્રેસ પહેરેલો હતો તે ઓરેન્જ રંગની હતી અને આ એક ડીપ નેક કટ આઉટ ડ્રેસ હતો, ઉર્ફી જાવેદ ક્યાંક ક્યાંક ડ્રેસની ઠીક કરતી દેખાઇ રહી હતી, પરંતુ તો પણ તેને કૉન્ફીડેન્સની સાથે ફોટોગ્રાફર્સ સાથે પૉઝ આપ્યા.
3/5

આ પહેલા ઉર્ફી જાવેદ પોતાની અનબટન જીન્સ, એરપોર્ટ પર બ્રાની સાથે ક્રૉપ ડેનિમ જેકેટ પહેરેવા માટે જબરદસ્ત રીતે ટ્રૉલ થઇ ચૂકી છે. ઉર્ફી જાવેદ માટે એવુ પણ કહેવાય છે કે તે જાણી જોઇને પબ્લિસિટી માટે આવા કપડાં પહેરે છે.
4/5

થોડાક દિવસો પહેલા ઉર્ફી જાવેદનુ નામ ત્યારે ચર્ચામાં આવ્યુ હતુ, જ્યારે તેને જાવેદ અખ્તરની સંબંધી તરીકે પ્રસારિત કરી દેવામાં આવી હતી, જોકે, બાદમાં જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીએ ચોખવટ કરતા કહ્યું હતુ કે ઉર્ફીનુ જાવેદ અખ્તર કે તેના પરિવાર સાથે કોઇ લેવડદેવડ નથી.
5/5

24 વર્ષની ઉર્ફી જાવેદ સૌથી પહેલા 2016માં ટીવી શૉ બડે ભૈયા કી દુલ્હનિયાં, મેરી દુર્ગા, બેપનાહ અને પંચ બીટ સિઝન 2 જેવી ટીવી સીરિયલો અને વેબ સીરીઝ શૉમાં દેખાઇ હતી. તે યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને કસૌટી જિંદગી કે 2માં પણ દેખાઇ હતી.
Published at : 17 Oct 2021 01:08 PM (IST)
આગળ જુઓ
Advertisement