શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rashami Desai Pics: પિંક સાડીમાં રશ્મિ દેસાઈ લાગી રહી છે કમાલ, ફોટોમાં જુઓ કાતિલ અંદાજ..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/0a6af0a3245294925639e767d0785bc51656941667_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈ
1/6
![નાના પડદાની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક ખાસ ઓળખ બનાવી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રશ્મિ દેસાઈની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં રશ્મિ દેસાઈની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/18e2999891374a475d0687ca9f989d833b09e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નાના પડદાની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર એક ખાસ ઓળખ બનાવી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર રશ્મિ દેસાઈની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે. જેમાં રશ્મિ દેસાઈની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
2/6
![રશ્મિ દેસાઈએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગઈ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/032b2cc936860b03048302d991c3498f269a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈએ હાલમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. રશ્મિની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાનો વિષય બની ગઈ છે.
3/6
![રશ્મિ દેસાઈના આ ફોટામાં તમે જોઈ શકો છો કે તેણે પિંક કલરની સુંદર સાડી પહેરી છે. આ સાથે તેમના હાથમાં ફૂલોનો ગુલદસ્તો પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/799bad5a3b514f096e69bbc4a7896cd912817.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈના આ ફોટામાં તમે જોઈ શકો છો કે તેણે પિંક કલરની સુંદર સાડી પહેરી છે. આ સાથે તેમના હાથમાં ફૂલોનો ગુલદસ્તો પણ છે.
4/6
![આ ગુલાબી સાડીમાં રશ્મિ દેસાઈનો લુક ખૂબ જ હોટ અને આકર્ષક લાગી રહ્યો છે. આટલું જ નહીં, રશ્મિની સ્માઈલ તસવીરોમાં પ્રાણ પૂરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/d0096ec6c83575373e3a21d129ff8fefd14c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ગુલાબી સાડીમાં રશ્મિ દેસાઈનો લુક ખૂબ જ હોટ અને આકર્ષક લાગી રહ્યો છે. આટલું જ નહીં, રશ્મિની સ્માઈલ તસવીરોમાં પ્રાણ પૂરે છે.
5/6
![રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો પણ રશ્મિના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/156005c5baf40ff51a327f1c34f2975b9fbbf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રશ્મિ દેસાઈની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ચાહકો પણ રશ્મિના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
6/6
![ટીવી સિરિયલ 'ઉતરન'થી ચાહકોના દિલ પર પોતાની છાપ છોડનાર રશ્મિ દેસાઈ હાલમાં પ્રખ્યાત ટીવી કલાકારોમાંની એક છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/04/f3ccdd27d2000e3f9255a7e3e2c4880048bac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીવી સિરિયલ 'ઉતરન'થી ચાહકોના દિલ પર પોતાની છાપ છોડનાર રશ્મિ દેસાઈ હાલમાં પ્રખ્યાત ટીવી કલાકારોમાંની એક છે.
Published at : 04 Jul 2022 07:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)