શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nia Sharma Photos: બિકીની સ્ટાઇલ ઓફ શૉલ્ડર ટૉપમાં નિયા શર્માએ ફ્લૉન્ટ કર્યુ કર્વી ફિગર, તસવીરો જોઇને તમે પણ રહી જશો દંગ
એક્ટ્રેસે તાજેતરમાં જ કેટલીક એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
![એક્ટ્રેસે તાજેતરમાં જ કેટલીક એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/feab85452dff7dd2d357cb6bf89f87e0167898153537677_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/7
![Nia Sharma Photos: ટીવીનો બૉલ્ડ એક્ટ્રેસીસમાં સામેલ નિયા શર્માએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે. એક્ટ્રેસે તાજેતરમાં જ કેટલીક એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/ec18978319d86da15dfbc56de19323c163ff9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nia Sharma Photos: ટીવીનો બૉલ્ડ એક્ટ્રેસીસમાં સામેલ નિયા શર્માએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી તહેલકો મચાવી દીધો છે. એક્ટ્રેસે તાજેતરમાં જ કેટલીક એકદમ હૉટ તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
2/7
![આ તસવીરો નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તે સેક્સી આઉટફિટમાં પોતાના હૂસ્નનો જાદૂ બિખેરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/ed6d366fe5095df88b1420978db6e3f048305.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરો નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે, જેમાં તે સેક્સી આઉટફિટમાં પોતાના હૂસ્નનો જાદૂ બિખેરતી દેખાઇ રહી છે.
3/7
![તસવીરોમાં નિયા શર્માએ ડેનિમ વ્હાઇટ ઓફ શૉલ્ડર બિકીની સ્ટાઇલ ટૉપની સાથે પહેરેલુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/61a607736f7e85ae7cbe7252210b510e42561.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં નિયા શર્માએ ડેનિમ વ્હાઇટ ઓફ શૉલ્ડર બિકીની સ્ટાઇલ ટૉપની સાથે પહેરેલુ છે.
4/7
![એક્ટ્રેસ આ તસવીરોમાં પોતાના ઘરની બાકલીનીમાં ઉભા રહીને કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/d94893938b0f1480bf72b7059490fc4e6e090.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ આ તસવીરોમાં પોતાના ઘરની બાકલીનીમાં ઉભા રહીને કિલર પૉઝ આપતી દેખાઇ રહી છે.
5/7
![નિયા શર્માએ પોતાના ઓ ગૉર્ઝિયસ લૂક વાળોમાં ચોટલી, લાઇટ મેકઅપ અને મેચિંગ હીલ વાળા શૂઝની સાથે પુરો કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/784af4ff75220099c7c9e975dfb8557766a9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નિયા શર્માએ પોતાના ઓ ગૉર્ઝિયસ લૂક વાળોમાં ચોટલી, લાઇટ મેકઅપ અને મેચિંગ હીલ વાળા શૂઝની સાથે પુરો કર્યો છે.
6/7
![એક્ટ્રેસના આ લૂકે સોશ્યલ મીડિયા પર પારો ચઢાવી દીધો છે. ફેન્સ પણ તેની તસવીર પરથી નજર નથી હટાવી રહ્યાં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/b1678adae0f35e20cb9bc32a0b55ee3e87a35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસના આ લૂકે સોશ્યલ મીડિયા પર પારો ચઢાવી દીધો છે. ફેન્સ પણ તેની તસવીર પરથી નજર નથી હટાવી રહ્યાં.
7/7
![ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા ‘નાગિન’ જેવી કેટલીય હીટ સીરિયલોમાં કામ કરી ચૂકી છે, આ તમામ શૉમાં તે પોતાના હૂસ્નનો જલવો બિખેરી ચૂકી છે, અને આ જ કારણે એક્ટ્રેસના લાખો દિવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/16/3ffd76fcf92c51a3a51fb92f4d345908ed8a3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા ‘નાગિન’ જેવી કેટલીય હીટ સીરિયલોમાં કામ કરી ચૂકી છે, આ તમામ શૉમાં તે પોતાના હૂસ્નનો જલવો બિખેરી ચૂકી છે, અને આ જ કારણે એક્ટ્રેસના લાખો દિવાના છે.
Published at : 16 Mar 2023 09:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)