શોધખોળ કરો
પતિ કરતો હતો ટૉર્ચર દીકરીએ બદલી નાંખી જિંદગી.... આજે આટલી લક્ઝીરિયસ લાઇફ જીવે છે ઉર્ફી જાવેદની માં ઝાકિયા સુલતાના
વર્ષોના સંઘર્ષ પછી ઉર્ફી આજે સારું જીવન જીવી રહી છે. એક સમયે પતિ કરતો હતો ટૉર્ચર, ત્યારબાદ તેને પોતાનું આખુ જીવન જ બદલી નાંખ્યુ. આદે ઉર્ફી જાવેદની મા ઝાકિયા સુલતાના વૈભવી જીવન જીવી રહી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Uorfi Javed Mother: ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ માંના ફોટોઝ અત્યારે ખુબજ વાયરલ થઇ રહ્યાં છે. ટીવી અભિનેત્રી અને સોશ્યલ મીડિયા ઇન્ફ્યૂએન્ઝર ઉર્ફી જાવેદને આજે કોઈ ઓળખની જરૂર નથી. વર્ષોના સંઘર્ષ પછી ઉર્ફી આજે સારું જીવન જીવી રહી છે. એક સમયે પતિ કરતો હતો ટૉર્ચર, ત્યારબાદ તેને પોતાનું આખુ જીવન જ બદલી નાંખ્યુ. આદે ઉર્ફી જાવેદની મા ઝાકિયા સુલતાના વૈભવી જીવન જીવી રહી છે....
2/7

બિગ બૉસથી સોશ્યલ મીડિયા સેન્સેશન બનેલી ઉર્ફી જાવેદ ભલે દરરોજ સોશ્યલ મીડિયા પર ટ્રૉલ થતી હોય, પરંતુ અભિનેત્રી પોતાની કમાણીથી આખા ઘરનું ધ્યાન રાખે છે.
3/7

ઉર્ફી જાવેદ, જે એક સમયે તેના પિતા દ્વારા અત્યાચારનો ભોગ બની હતી. તેણે તેની માતા અને બહેનોને તે નરકના જીવનમાંથી બચાવ્યા અને આજે તેમને વૈભવી જીવન આપે છે.
4/7

ઉર્ફી જાવેદના કારણે તેની બહેનો મીડિયામાં રહે છે પરંતુ તેની માતા ઝાકિયા સુલતાન પણ દરરોજ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. જો તમે ઝાકિયાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોશો, તો તમે સ્પષ્ટપણે સમજી શકશો કે તે અત્યારે કેટલી વૈભવી જીવન જીવે છે.
5/7

કેટલીક જગ્યાએ ઝાકિયા સુલતાના તેના લાંબા જાડા વાળને ફ્લૉન્ટ કરતી જોવા મળે છે અને અન્ય જગ્યાએ તે એથનિક ડ્રેસમાં પોતાની સ્ટાઇલ કેરી કરતી જોવા મળે છે. ઝાકિયા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની દીકરીઓ સાથેની તસવીરો શેર કરતી રહે છે.
6/7

દીકરીની જેમ માતા પણ હવે એકદમ સ્ટાઇલિશ બની ગઈ છે. ઉર્ફી જાવેદની માતા હવે વન-પીસથી લઈને જીન્સ ટૉપ્સ સુધી બધું જ કેરી કરી રહી છે અને તેમની દીકરીઓ સાથે સુખી અને સમૃદ્ધ જીવન જીવી રહી છે.
7/7

તેના ઈન્ટરવ્યૂમાં ઉર્ફીએ વારંવાર ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેના પિતા તેને અને તેની માતાને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા. તેનાથી કંટાળીને ઉર્ફી ઘરેથી ભાગીને દિલ્હી આવી ગઈ. જોકે, હવે અભિનેત્રી મુંબઈમાં રહે છે.
Published at : 11 Oct 2023 12:22 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
