શોધખોળ કરો
TVની ‘તપસ્યા’એ કેમેરા સામે રિવીલિંગ ડ્રેસમાં કરાવ્યુ બેબાક ફોટોશૂટ, હૉટ અંદાજ જોઇને ફેન્સન પણ ઉડી ગયા હોશ......
ટીવીમાં સંસ્કારી દેખાતી રશ્મિ દેસાઈ રિયલ લાઇફમાં બૉલ્ડનેસનો પારો ચઢાવે છે,

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/11

Rashami Desai Latest Photos: નાના પડદાની હૉટ એક્ટ્રેસ રશ્મિ દેસાઈના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો હાલમાં ઈન્ટરનેટ પર ખુ બ વાયરલ થઈ રહી છે. તસ્વીરોમાં તેનો બેબાક અંદાજ ફેન્સનું દિલ જીતી રહ્યો છે.
2/11

'ઉતરન'માં તપસ્યાનું પાત્ર ભજવીને જાણીતી થયેલી રશ્મિ દેસાઈ નાના પડદાથી હાલમાં જરૂર દુર છે, પરંતુ તે પોતાની સ્ટાઈલ અદાઓથી દરરોજ હેડલાઈન્સમાં રહે છે.
3/11

ટીવીમાં સંસ્કારી દેખાતી રશ્મિ દેસાઈ રિયલ લાઇફમાં બૉલ્ડનેસનો પારો ચઢાવે છે, અને તેના લેટેસ્ટ ફોટોઝ તેનો પુરાવો છે.
4/11

તાજેતરમાં જ રશ્મિ દેસાઈએ એક સેન્સુઅલ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો અત્યારે ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઇ રહી છે.
5/11

કેમેરાની સામે રશ્મિ દેસાઈની આવી અદભૂત સ્ટાઈલ જોઈને તેના ફેન્સ પોતાના દિલ પર કાબુ નથી રાખી શકતા, અને ઢગલાબંધ કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
6/11

રશ્મિ દેસાઈએ ફોટોશૂટ માટે ફિશ કટ બ્લેક સ્કર્ટ પહેરેલુ છે, તેની સાથે તેને બોડી ફીટ રિવીલિંગ ટૉપ પણ પહેર્યું છે.
7/11

ડીપ નેક ટૉપ અને સ્કર્ટ સાથે ફૂલ સ્લીવ્ઝમાં રશ્મિ દેસાઈ ખુબ જ હૉટ દેખાઇ રહી છે. આ ડ્રેસમાં તે ખુબ જ હિટ એન્ડ ફિટ દેખાઇ રહી છે.
8/11

રશ્મિ દેસાઈએ સૉફ્ટ ખુલ્લા કર્લી વાળ સાથે પોતાના લૂકને સ્ટાઈલ કર્યો છે. પરફેક્ટ આઈલાઈનર અને બ્રાઉન શેડનો લિપ શેડ તેના પર ન્યૂડ મેકઅપથી શોભી રહ્યો છે.
9/11

રશ્મિ દેસાઈની તસવીરો સાથે તેનું કેપ્શન પણ એકદમ ફાયર છે, અભિનેત્રીએ લખ્યું - મારી અંદરનો જ્વાળામુખી તને બાળશે નહીં.
10/11

અદા ખાનથી લઈને સંભવના સેઠ અને માહી વિજ સુધી, રશ્મિ દેસાઈની આ અદાઓ પર દિલ હારી બેઠા છે.
11/11

માત્ર સેલિબ્રિટીઓ જ એક્ટ્રેસના લૂકના દિવાના નથી થયા, ચાહકો પણ અભિનેત્રીની પ્રસંશા કરી રહ્યાં છે. તે હૉટ, સુંદર અને અદભૂત લાગી રહી છે.
Published at : 20 Apr 2023 04:32 PM (IST)
આગળ જુઓ
Advertisement