શોધખોળ કરો

Food Recipe: ફક્ત 5 જ મિનિટમાં ઘરે જ તૈયાર કરો આ ખાસ વાનગી, લોકો આંગળા ચાટતા રહી જશે

Food Recipe: જો તમને પણ સાંજે મસાલેદાર ખાવાનું પસંદ છે તો આ સમાચાર તમારા માટે છે. આજે અમે તમને એક એવી રેસિપી વિશે જણાવીશું, જે ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ છે પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક આવે છે.

જો તમે પણ કંઈક મસાલેદાર ખાવા માંગો છો, તો આ રેસિપી બનાવો જે ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે.

1/6
મોટાભાગના લોકો સાંજે 4 વાગ્યે ચા સાથે મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવી વાનગી બનાવવા માંગે છે જે ઝડપથી અને ઓછા સમયમાં તૈયાર થઈ શકે.

2/6
જો તમે પણ ઓછા સમયમાં બનાવી શકાય તેવી રેસિપી શોધી રહ્યા છો, તો તમે પાલક પુદલાની રેસિપી ફોલો કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

3/6
પાલકના પુદલા બનાવવા માટે તમારે પાલકના પાનને ધોઈને બારીક કાપવા પડશે, પછી તેને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરવી પડશે.

4/6
હવે એક મોટા વાસણમાં ચણાનો લોટ, પાલકની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, જીરું, ધાણાજીરું, ડુંગળી, મીઠું અને લીલું મરચું ઉમેરીને સારી રીતે બેટર તૈયાર કરો.

5/6
હવે નોન-સ્ટીક તવાને ગરમ કરો અને આ બેટરને તવા પર નાની વાટકી કે નાના ચમચાની મદદથી રેડો. પછી તેને સારી રીતે ફેલાવો અને બંને બાજુથી શેકી લો.

6/6
તમે કાં તો ઘી અથવા તેલ લગાવીને શેકી શકો છો. જ્યારે ચીલા બંને બાજુથી શેકાઈ જાય ત્યારે તેને પ્લેટમાં સર્વ કરી શકો છો.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન

Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો

Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ

Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા

ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
Kinnar Akhada: કિન્નર અખાડાની મોટી કાર્યવાહી, મમતા કુલકર્ણી અને લક્ષ્મી નારાયણને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા
ચીની કંપનીએ ટેબલ પર રાખ્યા 70 કરોડ રૂપિયા, કર્મચારીઓને કહ્યુ- 'જેટલા ગણી શકો, તેટલા લઇ જાવ'

Health Tips: શિયાળામાં આ બે વસ્તુઓ આદુમાં ભેળવીને પીવો ચા, શરદી અને ઉધરસથી મળશે છૂટકારો

Economic Survey 2025: બજેટ પહેલા ઈકોનોમિક સર્વેએ જણાવ્યું કેવો રહેશે 2025માં GDP ગ્રોથ અને મોંઘવારીનો માર!

Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?

Embed widget