શોધખોળ કરો

Health Risk: એક વખતમાં જ વધુ પાણી પી જાવ છો? તો સાવધાન, થઇ શકે છે શરીરમાં આ ગંભીર નુકસાન

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું. તેથી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાતો અનુસાર પાણી પીવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/8
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું. તેથી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાતો અનુસાર પાણી પીવું જોઈએ.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું. તેથી, આરોગ્ય નિષ્ણાતો કહે છે કે વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાતો અનુસાર પાણી પીવું જોઈએ.
2/8
પાણી શરીર માટે જરૂરી છે. તેની ઉણપથી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. તેથી ડૉક્ટરો દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે. જો કે, વ્યક્તિએ વધુ પડતું પાણી પીવાનું પણ ટાળવું જોઈએ. એક સાથે ઘણું પાણી પીવું જોખમી છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જ એક મહિલાનું વધુ પડતું પાણી પીવાથી મોત થયું હતું.

3/8
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે, વ્યક્તિએ હંમેશા શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જોઈએ. વધુ કે ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. વધુ પાણી પીવાથી એટલે કે એકસાથે વધુ પાણી પીવાથી શું થાય છે જાણીએ.

4/8
રમતી વખતે કે હાર્ડ એક્સરસાઇઝ કર્યા બાદ જો આપ એક સાથે વધુ પાણી પીવો છો તો તેને વોટર ઇંટોક્સિકેશન કહે છે. જેના કારણે ગભરામણ,  માથાનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી થઈ શકે છે. રેર કેસમાં પાણીનો અતિરેક મગજમાં સોજોનું કારણ પણ  બને છે, જે ખતરનાક હોઈ શકે છે. આ કારણે મગજની કામગીરી ખોરવાઈ શકે છે.

5/8
તેનાથી લોહીમાં પાણીની માત્રા વધી શકે છે. જેના કારણે લોહીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ પાતળું થઈ શકે છે, એટલે કે સોડિયમ પાતળું થઈ શકે છે. આ સમસ્યાને હાઇપોનેટ્રેમિયા કહેવામાં આવે છે.

6/8
શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પાણીની જરૂર હોય છે, પરંતુ જો વધુ પડતું પાણી પીવામાં આવે તો સમસ્યા વધી શકે છે. ખરેખર, આપણી કિડની દર કલાકે શરીરમાંથી માત્ર 0.8 થી 1.0 લિટર પાણી બહાર કાઢી શકે છે. જ્યારે એક સાથે પુષ્કળ પાણી પીવું, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન વિક્ષેપિત થઈ શકે છે.

7/8
સોડિયમનું કાર્ય કોષોની અંદર અને બહારના પ્રવાહીને સંતુલિત કરવાનું છે. જ્યારે તમે વધુ પડતું પાણી પીઓ છો, ત્યારે સોડિયમનું સ્તર ઘટી જાય છે અને પ્રવાહી કોષોની અંદર જાય છે, જેના કારણે સોજો આવે છે. જ્યારે મગજના કોષો સાથે આવું થાય છે ત્યારે તે જીવલેણ બની શકે છે.

8/8
વોટર ઇંટોકટોકેશનના કારણએ સુસ્તી સ્નાયુઓની નબળાઈ અથવા ખેંચાણ, હાઈ બ્લડ પ્રેશર, બેવડી દ્રષ્ટિ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. મગજમાં પ્રવાહીના સંચયને સેરેબ્રલ એડીમા કહેવામાં આવે છે, જે મગજની સિસ્ટમને અસર કરી શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે બ્રેઇન સ્ટ્રોક  કોમા અને મૃત્યુનું કારણ બની શકે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
Gandhinagar: ગુજરાતમાં અસામાજિક તત્વોને ડામવાનો તખ્તો તૈયાર: DGP વિકાસ સહાય

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Embed widget