શોધખોળ કરો

Health: શરીરના દુખાવા અને સોજાની સમસ્યામાં કારગર છે આ મસાલો, આ રીતે કરો સેવન

મેથીના દાણામાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ ગુણો અને ઘણા પોષક તત્વો મળી આવે છે. જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરે છે. ચાલો જાણીએ મેથીના દાણાના ફાયદા.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
મેથીના દાણામાં હાજર દ્રાવ્ય ફાઇબર બ્લડ સુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ મેથીના દાણાને રાત્રે પલાળી રાખે અને સવારે ઉઠીને ખાલી પેટે તે પાણી પી જાય તો તે ફાયદાકારક સાબિત થાય છે.

2/6
રસોડામાં હાજર મસાલાઓમાં ઔષધીય ગુણો જોવા મળે છે અને આયુર્વેદ પણ તેના ઉપયોગની ભલામણ કરે છે. આમાંથી એક છે મેથીના દાણા, જે પ્રોટીન, ફાઈબર, વિટામિન સી અને સ્વાસ્થ્ય માટે જરૂરી અન્ય ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.મેથીના દાણાના ઔષધીય ગુણોને લીધે, તેનો ઉપયોગ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં થાય છે.

3/6
આયર્નની ઉણપ દૂર કરે છે-મેથીના દાણા ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ સુધરે છે. કારણ કે તેમાં રહેલું આયર્ન લોહી વધારવામાં મદદરૂપ છે. સગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન આયર્નની ઉણપથી પીડાતી સ્ત્રીઓ માટે મેથીના દાણા સારો વિકલ્પ છે. પરંતુ આવી સ્થિતિમાં, તેને લેતા પહેલા, ચોક્કસપણે કોઈ નિષ્ણાતની સલાહ લો

4/6
મેથીના દાણામાં હાજર ફાઇબર કબજિયાત દૂર કરવામાં અને પેટની બળતરા ઘટાડવામાં મદદરૂપ છે. કબજિયાતથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે સૂતા પહેલા નવશેકા પાણી સાથે મેથીના પાવડરનું સેવન કરવું જોઈએ.

5/6
મેથીમાં સોજા  વિરોધી ગુણો જોવા મળે છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ પીરિયડ ક્રેમ્પ્સને આ પાણી અથવા મેથીના દાણામાંથી બનાવેલી ચા પીવાથી ઘટાડી શકાય છે.

6/6
મેથીના દાણામાં આયરન, ફોસ્ફરસ અને કેલ્શિયમ મોટી માત્રામાં જોવા મળે છે. જે આપણા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેમાં હાજર સોજા  વિરોધી ગુણધર્મો સાંધામાં સોજો ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ચાવવાથી તમને શરીરના કોઇ પણ પ્રકારના  દુખાવામાં રાહત મળે છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર

ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો

અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર

Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન
Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Candidate List: નગરપાલિકા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaSurendranagar:ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપમાં કકળાટ, મહિલા કાર્યકરને શું પડ્યો વાંધો?Mahakumbh 2025: મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં માતમ, 30 લોકોના મોતGir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
flight crash: અમેરિકામાં મુસાફર પ્લેન સૈન્યના હેલિકોપ્ટર સાથે ટકરાયું, 19નાં મોત, 64 મુસાફરો હતા સવાર
ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો
ગ્રામીણ વિસ્તાર માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે ગ્રામપંચાયતમાંથી મળશે 67 પ્રમાણપત્રો
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન
Banaskantha: બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને હવે ભાભરમાં વિરોધ, મહારેલીનું કરાયું આયોજન
Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

Mahakumbh: મહાકુંભ માટે પ્રયાગરાજમાં કેમ બનાવવામાં આવે છે અલગ જિલ્લો, જાણો સુરક્ષાને લઇને શું થાય છે તૈયારીઓ?

Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ

Budget 2025: દેશના પ્રથમ બજેટમાં થયું હતું સરકારને આટલા કરોડનું નુકસાન

Embed widget