શોધખોળ કરો
Diet for child: બાળકનું નથી વધી રહ્યું વજન, ડાયટમાં આ 5 ફૂડને કરો સામેલ
જો આપના બાળકનું શરીર સુકલકડું હોય. વજન ન વધી રહ્યું હોય તો તેની ડાયટમાં કેટલીક એવી ચીજ સામેલ કરવી જોઇએ, જેનાથી વજન વધારી શકાય.

પ્રતીકાત્મક તસવીર
1/6

જો આપના બાળકનું શરીર સુકલકડું હોય. વજન ન વધી રહ્યું હોય તો તેની ડાયટમાં કેટલીક એવી ચીજ સામેલ કરવી જોઇએ, જેનાથી વજન વધારી શકાય.
2/6

બાળક હોય કે મોટા દરેકે દિવસમાં 2 સિઝનલ ફળો અચૂક ખાવા જોઇએ,લીલા શાકભાજી અને સિઝનલ ફળોને ડાયટમાં સામેલ કરો, તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે.
3/6

દૂધનું સેવન પણ વજન વધારવામાં મદદ કરશે. તે કેલ્શિયમ અને વિટામિન ડીને મેઇન્ટેઇન કરે છે. જેનાથી દાંત અને હાંડકા મજબૂત બને છે.
4/6

પ્રોટીનના ઇનટેઇક પણ વેઇટ વધારવામાં મદદ કરશે. માછલી બીન્સ, ટોફૂને ડાયટમાં સામેલ કરો. તેમાથી એમિનો એસિડ મળે છે. જે ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે. તેનાથી મસલ્સ પણ રિપેર થાય છે.
5/6

શરીર વધારવામાં પાણીનો સારો એવા રોલ છે.દિવસમાં કમ સે કમ 3 લિટર પાણી પીવો. બાળકમાં પણ પૂરતુ પાણી પીવાની આદત પાડો
6/6

હેલ્ધી ફેટથી બ્રેઇનનું હેલ્ધ સારૂ રહે છે અને હોર્મનલ પ્રોડકશન પણ દુરસ્ત રહે છે. બાળકને આવોકાડો,નટસ, સીડ્સ, ઓલિવ ઓઇલમાંથી બનાવેલ ફૂડ ખવડાવી શકો છો.
Published at : 06 Sep 2023 05:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
