શોધખોળ કરો
Advertisement
ડબ્બામાં પેક કે સ્ટ્રીટ ફૂડ, સ્વાસ્થ્ય માટે કયું છે સૌથી વધારે ખતરનાક?
હાર્વર્ડ યુનિવર્સિટીમાં (Harvard university) થયેલા 30 વર્ષના સંશોધન મુજબ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ (ultra-processed food) માનવીનું આયુષ્ય ઘટાડે છે. આ ઉપરાંત, વહેલા મૃત્યુનું જોખમ (early death) વધારે છે.
જો તમે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં માંસ કે મટન ખાઓ છો તો તે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત (very dangerous) થઈ શકે છે. સંશોધકોએ (researchers) લગભગ 34 વર્ષથી 44 હજાર પુખ્ત વયના લોકો પર આ આહાર પર સંશોધન કર્યું છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 14 Jun 2024 06:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement