શોધખોળ કરો

Health: હેલ્ધી સમજીને રોજ નાસ્તામાં આ ફૂડ ખાવ છો તો સાવધાન, જાણો કેમ છે નુકસાનકારક

પેટ ભરવા ઉપરાંત ખોરાક આપણા શરીરને એનર્જી આપવાનું પણ કામ કરે છે. જો કે, આજકાલ, ખાવાની બદલાતી આદતોને કારણે, આપણે ઘણીવાર સ્વાદ ખાતર જંક ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેવી હાનિકારક વસ્તુઓ ખાઈએ છીએ

પ્રતીકાત્મક તસવીર ( freepik)

1/7
Health:  આજના સમયમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલાવા લાગી છે અને તેની સાથે તેમની ખાવાની આદતો પણ બદલાવા લાગી છે. આવી સ્થિતિમાં, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ આજના લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયા છે.

2/7
પેટ ભરવા ઉપરાંત ખોરાક આપણા શરીરને એનર્જી આપવાનું પણ કામ કરે છે. જો કે, આજકાલ, ખાવાની બદલાતી આદતોને કારણે, આપણે ઘણીવાર સ્વાદ ખાતર જંક ફૂડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જેવી હાનિકારક વસ્તુઓ ખાઈએ છીએ, જે જીભને ઘણો આનંદ આપે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

3/7
બ્રાઉન બ્રેડ- એવું કહેવાય છે કે, બ્રાઉન બ્રેડ મેંદો નહિ પણ ઘઊંના  લોટમાંથી  બને છે, પરંતુ તેમનું સત્ય એ છે કે તે મેંદામાંથી જ બને છે અને  માત્ર નજીવી માત્રામાં ઘઉં હોય છે અને કેટલાક લોકો તેમાં ઘઉંને બદલે માત્ર કલર ઉમેરીને તેને ઘઉંનો રંગ આપે છે. તો બ્રાઉન બ્રેડને પણ ખાવાનું ટાળવું જોઇએ

4/7
ફ્લેવર યોગર્ટ-તેનું માર્કેટિંગ એવી રીતે કરવામાં આવે છે કે એવું લાગે છે કે તે ફળો અને ડેરીમાંથી બનેલો ખૂબ જ પૌષ્ટિક આહાર છે, પરંતુ વાસ્તવમાં તે વધારાની ખાંડ અને સ્વીટનર સાથે પ્રિઝર્વેટિવ્સથી ભરેલું દહીંનું પાત્ર છે, જે લાંબા સમય સુધી બગડતું નથી. . તેના બદલે ઘરે બનાવેલું તાજું સાદું દહીં ખાઓ.

5/7
કોર્નફ્લેક્સ, મ્યુસલી, ચોકો ફ્લેવર્ડ મિલ્ક જેવા આ તૈયાર ઉત્પાદનોમાં મોટી માત્રામાં મીઠું, ખાંડ અને પ્રિઝર્વેટીવ્સ હોય છે. જે નુકસાનકારક હોય છે. જે વેઇટ વધારવાનું પણ  કામ કરે છે.

6/7
બનાના ચિપ્સ –લોકો  કેળાની ચિપ્સને હેલ્ધી માને છે. જો કે, કેળાની ચિપ્સ ડીપ ફ્રાય થતી હોવાથી હેલ્ધી નથી. તેમાં  એડિટિવ્સ અને પ્રિ-પ્રિઝર્વેટિવ્સ હોય છે, જે પણ નુકસાનકારક  છે.

7/7
ફ્રેશ ટામેટો સોર્સ -તાજા બગીચામાંથી ટામેટાં કાઢીને ચટણી બનાવવાનો દાવો કરતી કંપનીઓનાટામેટા સોસ ખરેખર ખરાબ ટામેટા અને પ્રીઝર્વેટિંવ્સથી ભરપૂર હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા

CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ

CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake: મ્યાનમાર બાદ ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK ની શરમજનક હાર બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર, જાણો લેટેસ્ટ અપડેટ
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
CSK vs RCB match highlights: ૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ

મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત

Embed widget