શોધખોળ કરો

દૂધ સાથે ઇસબગુલ ખાવાના ફાયદા જાણીએ આપ દંગ રહી જશો, આ સમસ્યમાં છે કારગર ઉપાય

દૂધ અને ઇસબગુલનું અલગ-અલગ સેવન કરવાથી જેટલો ફાયદો થાય છે, તેટલો જ ફાયદો આ બંનેને એકસાથે પીવાથી પણ થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર, સ્થૂળતા અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

પ્રતીકાત્મક તસવીર

1/6
Isabgol With Milk: દૂધ અને ઇસબગુલનું અલગ-અલગ સેવન કરવાથી જેટલો ફાયદો થાય છે, તેટલો જ ફાયદો આ બંનેને એકસાથે પીવાથી પણ થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સુગર, સ્થૂળતા અને કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

2/6
દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધનું સેવન કરવાથી જ્યાં વિટામીન ડી અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો શરીરમાં મળે છે, તે જ સમયે તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરે છે અને ઊંઘ પણ સારી આવે છે. દૂધ પીવાથી હાડકા પણ મજબૂત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધમાં ઇસબગુલ મિક્સ કરીને  પીવાથી બીજા ઘણા ફાયદા થાય છે. ખરેખર, ઇસબગુલ ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન્સ સહિત ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. આવી સ્થિતિમાં જો દૂધ અને ઇસબગુલને  મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે, તો ચાલો જાણીએ દૂધ અને ઇસબગુળને એકસાથે પીવાના ફાયદાઓ વિશે

3/6
બ્લડ સુગર-આજકાલ મોટાભાગના લોકો બ્લડ સુગરના વધતા અને ઘટતા સ્તરથી પરેશાન છે. આવી સ્થિતિમાં ઇસબગુલને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. ખરેખર, ઇસબગુળમાં હાજર જિલેટીન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.

4/6
પાચનતંત્રને દુરસ્ત રાખે છે-ઘણીવાર તમે સાંભળ્યું હશે કે લૂઝ મોશન અને ડાયેરિયાની સમસ્યાના કિસ્સામાં ઇસબગુલનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઇસબગુલ  પેટની સમસ્યાને દૂર કરીને પાચનમાં સુધારો કરે છે, જે ઝાડાની સમસ્યામાં રાહત આપે છે.

5/6
કબજિયાતથી રાહત આપે છે-કબજિયાતની સમસ્યાને કારણે શરીરમાં બીજી ઘણી બીમારીઓ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં તમે કબજિયાત દૂર કરવા માટે દૂધ અને ઇસબગુળનું સેવન કરી શકો છો.  દૂધ પાચન સુધારે છે, જ્યારે ફાઈબરથી ભરપૂર ઈસબગોળ મેટાબોલિઝમ પણ સુધારે છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે.

6/6
વેઇટ લોસ માટે કારગર-આજકાલ દરેક વ્યક્તિ તેના વધતા વજનથી પરેશાન છે. આવી સ્થિતિમાં, તમે તમારી સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે દૂધ અને ઇસબગુળનું સેવન પણ કરી શકો છો. ખરેખર, ઇસબગોલના સેવનથી મેટાબોલિઝમ વધે છે, જેના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Embed widget