શોધખોળ કરો

Winter Weight loss Tips: શિયાળામાં આ ફૂડનું સેવન કરીને આપ સરળતાથી ઉતારી શકો છો વજન

મગફળીના ફાયદા

1/5
શિયાળાની ઋતુમાં આવી અનેક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ છે, જે માત્ર સ્વાદની દૃષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં વિપુલ માત્રામાં મળતી મગફળીને સ્વાસ્થ્ય માટે ખાસ ફાયદાકારક હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સંશોધન દર્શાવે છે કે મગફળીમાં ઘણા વિટામિન્સ અને પોષક તત્વો હાજર છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આટલું જ નહીં, મગફળીનું સેવન વજનથી લઈને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

2/5
અભ્યાસ દર્શાવે છે કે મગફળીમાં પ્રોટીન, ચરબી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જો કે મગફળીમાં પણ ચરબી વધારે હોય છે, તેમાંથી મોટાભાગની ચરબી
અભ્યાસ દર્શાવે છે કે મગફળીમાં પ્રોટીન, ચરબી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જો કે મગફળીમાં પણ ચરબી વધારે હોય છે, તેમાંથી મોટાભાગની ચરબી "સારી ચરબી" તરીકે ઓળખાય છે. એટલે કે તેમાં ગૂડ કોલેસ્ટ્રોલ છે. આ પ્રકારની ચરબીનું સેવન બેડ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આગળની સ્લાઈડ્સમાં જાણીએ શિયાળામાં મગફળી ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે.
3/5
મગફળી બાયોટિનના સૌથી સમૃદ્ધ આહાર સ્ત્રોતમાંનો એક સ્ત્રોત છે. જે ગર્ભવસ્થા માટે ખૂબ ઉપયોગી છે. તેને કોપરથી પણ પરિપૂર્ણ મનાય છે. કોપરની કમીથી હૃદય પર પ્રતિકૂળ પ્રભાવ પડે છે. મગફળીમાં નિયાનિસ પણ મોજૂદ છે. જે બી3નું  એક સ્વરૂપ છે.જે હૃદય રોગના ખતરાને ઓછો કરે છે.

4/5
હૃદયરોગના જોખમને ટાળે છે  મગફળી. તેમાં મેગ્નેશિયમ, નિયાસિન,  કોપર, ઓલિક એસિડ અને અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે. જે સ્વાભાવિક રીતે હૃદય રોગના જોખમને ટાળે છે.

5/5
વજન ઘટાડવામાં પણ મગફળી સહાયક છે. સ્વસ્થ મહિલા પર કરેલા અઘ્યયન દર્શાવે છે કે, રોજ મગફળી ખાવાથી 6 મહિનામાં 3 કિલોગ્રામ વજન ઉતાર્યું.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી

Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો

IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી

મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી

Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ

Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય

Embed widget