શોધખોળ કરો
Bridal Mehendi Trends 2022: બ્રાઇડલ આકર્ષક લૂક માટે દીપિકાથી માંડીને આલિયા સુધીની આ મહેંદીની ડિઝાઇન કરો કોપી
Bridal Mehendi Trends 2022: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. લગ્નમાં મહેંદી વિના શૃંગાર અધુરો રહે છે. તો સેલેબ્સની મહેંદી ડિઝાઇન પર નજર કરીએ.

યુનિક મહેંદીની ડિઝાઇન
1/8

Bridal Mehendi Trends 2022: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. લગ્નમાં મહેંદી વિના શૃંગાર અધુરો રહે છે. તો સેલેબ્સની મહેંદી ડિઝાઇન પર નજર કરીએ.
2/8

લગ્ન હોય કે નાના-મોટા ફંકશન મહેંદી વગર અધૂરા છે. આજે અમે તમને એવી મહેંદી ડિઝાઇન જણાવીશું, જે યુનિક લૂક આપશે.
3/8

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાના લગ્નમાં કોઈ પ્રિન્સેસથી ઓછો ન દેખાય.જો આપની પણ આવી ઇચ્છા હોય તો આપ આ સેલેબ્સની મહેંદીની કોપી કરી શકો છો.
4/8

દીપિકા પાદુકોણની મહેંદી ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક હતી. તેમાં સુંદર કમળ, મોર,પાનની ઝીણી ડિઝાઇન જોવા મળે છે.
5/8

ટ્રેડિશનલ મહેંદીને કોપી કરવા ઇચ્છતા હો તો સોનમ કપૂરની આ સ્ટાઇલ બેસ્ટ છે, જાળી અને ફ્લોરલ ડિઝાઇન આકર્ષક લૂક આપશે.
6/8

પ્રિયંકા ચોપરા મહેંદી યાદ છે. જેમાં તેમણે ગિટારની ડિઝાઇન કરાવી હતી. જેમાં તેના પતિ નિકની સાઇન પણ હતી. આ પતિને સ્પેશિયલ ફીલ કરાવવા માટે આ સ્ટાઇલ પણ કોપી કરી શકો છો.
7/8

આપ એક જ ડિઝાઇનથી કંટાળી ગયા હો તો મૌની રોયની આ મહેંદી ડિઝઇન પણ ટ્રાય કરી શકો છો.
8/8

આલિયા ભટ્ટનો બ્રાઇડલ લૂક આપે જોયો હશે. સિમ્પલ પણ આકર્ષક લૂક આપતી આ ડિઝાઇન પણ આ ટ્રાય કરી શકો છો.
Published at : 17 Nov 2022 08:02 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
