શોધખોળ કરો
Skin Care Tips: વિન્ટરમાં આ કુદરતી વસ્તુઓની મદદથી મેળવો સોફ્ટ અને ગ્લોઇંગ સ્કિન, આ ઘરેલુ ટિપ્સ અજમાવી જુઓ
શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેથી જ શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે.

હેલ્થ ટિપ્સ
1/7

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેથી જ શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે.
2/7

શુષ્ક ત્વચાની સમસ્યા આ ઋતુમાં વધુ હોય છે. કુદરતી નુસખા અપનાવીને તમે શુષ્ક ત્વચાથી પણ છુટકારો મેળવી શકો છો અને તમારો ચહેરો ખીલેલો દેખાશે. આવો જાણીએ આ ઉપાયો વિશે...
3/7

ગ્લિસરીનમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે શુષ્ક ત્વચાથી રાહત મેળવી શકો છો. શિયાળાની ઋતુમાં ત્વચાને ગ્લિસરીનથી મસાજ કરો, તેનાથી ત્વચાને મોશચર મળે છે.
4/7

શિયા બટરમાં રહેલા ગુણો ત્વચાને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. તે કુદરતી મોશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. તે શુષ્ક ત્વચા, સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે.
5/7

એલોવેરા જેલ શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી જેવા તત્વો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. તે તમારી ત્વચાને ડીપ નરિસમેન્ટ આપતા સ્કિને ગ્લોઇંગ બનાવે છે.
6/7

બદામનું તેલ વિટામિન-એ, વિટામિન-ઇ, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ પોષક તત્વોથી ભરપૂર છે. જે ત્વચાને મુલાયમ અને ગ્લોઇંગ બનાવે છે. શિયાળામાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે બદામના તેલથી નિયમિત માલિશ કરી શકો
7/7

ત્વચાને સુધારવા માટે ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ત્વચા મોઈશ્ચરાઈઝ્ડ રહેશે. ફોલ્લીઓ દૂર કરવાની સાથે તે કરચલીઓની સમસ્યાથી પણ રાહત આપે છે.
Published at : 04 Feb 2023 08:24 AM (IST)
આગળ જુઓ
Advertisement